આંતરરાષ્ટ્રીય2 months ago
ડેપસાંગ-ડેમચોક બાદ અરુણાચલના યાંગત્સેમાં પણ પેટ્રોલિંગ શરૂ થશે, ભારત અને ચીન વચ્ચે થયો કરાર
ભારત અને ચીન વિશ્વની સૌથી લાંબી અને વિવાદિત સરહદ વહેંચે છે.જેને વાસ્તવિક નિયંત્રણ રેખા અથવા LAC કહેવામાં આવે છે. આ 3488 કિમી લાંબી સરહદ છે, જે...