ગુજરાત1 month ago
સરકારી સહાય મેળવતા રેશનકાર્ડ ધારકો-છાત્રોને E-KYC કરાવવા અપીલ
રાજકોટ જિલ્લામાં 1 લાખથી વધુ લોકોના ઈ-કેવાયસી કરાયા રાજકોટ જિલ્લાના ઈ-કે.વાય.સી. કરાવવાપાત્ર તમામ રેશનકાર્ડધારક નાગરિકો અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ ઈ-કે.વાય.સી. કરાવવા પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી મહેશ જાનીએ...