ગુજરાત1 week ago
અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ભયંકર બ્લાસ્ટ, ચાર કામદારોના મોત
અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી મોટી દુર્ઘટના બની છે. ભરૂચની અંકલેશ્વર GIDCમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા....