પૂર્વ કચ્છ એલસીબીની ટીમે બાતમીના આધારે જડસા સીમમાં આવેલી વાડીમાં ધમધમી રહેલી ધાણી પાસાના જુગારની ક્લબમાં દરોડો પાડી 6 જુગારીઓને રૂૂ.4.07 લાખ રોકડ,વાહનો અને મોબાઇલ…
View More અંજારના જડસાની વાડીની જુગાર કલબ પર દરોડો: છ જુગારી 4 લાખની રોકડ સાથે ઝડપાયાAnjar
અંજારના ભીમાસરમાં ગળુ કાપી શ્રમિકની હત્યા
પૂર્વ કચ્છમાં આ વર્ષમાં 9 મહિનામાં હત્યાનો 17 મો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે , જેમાં અંજારના ભીમાસર (ચ) પાસે રેલવે સ્ટેશન જવાના રસ્તા પર…
View More અંજારના ભીમાસરમાં ગળુ કાપી શ્રમિકની હત્યાઅંજારમાં ઘર પાસે રમતા બે સગાભાઈનાં ટાંકામાં ડૂબી જતાં મોત
અંજારની કર્મચારી કોલોની પાસે નિર્માણાધિન મકાન પાસે બાજુમાં જ રહેતા બે બાળ સહોદર રમતા રમતા પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની…
View More અંજારમાં ઘર પાસે રમતા બે સગાભાઈનાં ટાંકામાં ડૂબી જતાં મોતઅંજારના વરસામેડીમાં પત્ની સાથે ઝઘડ્યા બાદ પતિ 50 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો, તંત્રની દોડધામ
વરસામેડી સીમમાં રહેતા પતિ અને પત્ની વચ્ચે ચાલતા ઝઘડાને લઇ પતિ આજે પરોઢે સીમમાં આવેલા ઉંચા મોબાઇલ ટાવર પર 50 ફૂટ ઉંચે ચડી મરી જવાની…
View More અંજારના વરસામેડીમાં પત્ની સાથે ઝઘડ્યા બાદ પતિ 50 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો, તંત્રની દોડધામઅંજારમાં સરકારી જમીન નામે કરાવી દેવાના બહાને પાંચ લોકો સાથે 90 લાખની ઠગાઈ
ફરિયાદી આદીપુરમાં મંદિરે ગૌસેવા કરવા જતાં આરોપી સાથે ભેટો થયો હતો, અમદાવાદના શખ્સની શોધખોળ અંજારમાં આવેલી પાંચ સરકારી જમીન તમારાં નામે કરાવી આપીશ તેવી વાતો…
View More અંજારમાં સરકારી જમીન નામે કરાવી દેવાના બહાને પાંચ લોકો સાથે 90 લાખની ઠગાઈઅંજારના વરસામેડીની ટ્રાન્સપોર્ટ પેઢીના બે ભાગીદારે 1.8 કરોડ પડાવી લીધાની ફરિયાદ
વરસામેડી પાસે આવેલી ટ્રાન્સપોર્ટ પેઢીના એક ભાગીદાર બીમાર પડતાં વતન ગયા પછી તેના બે પાર્ટનરોએ કંપનીના બેંક ખાતામાંથી રૂૂ.1.08 કરોડ ટ્રાન્સફર કરાવી લઇ કંઇ બોલીશ…
View More અંજારના વરસામેડીની ટ્રાન્સપોર્ટ પેઢીના બે ભાગીદારે 1.8 કરોડ પડાવી લીધાની ફરિયાદઅંજારના મોટી ખેડોઇ ગામની સીમમાં હોટલમાંથી સાત લાખનું હેરોઇન ઝડપાયું
અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામની સીમમાં મુંદરા-અંજાર ધોરીમાર્ગ પાસે આવેલી એક હોટેલમાંથી પોલીસે રૂૂા. 7,15,000ના હેરોઇન સાથે શખ્સની ધરપકડ કરી હતી.અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામની…
View More અંજારના મોટી ખેડોઇ ગામની સીમમાં હોટલમાંથી સાત લાખનું હેરોઇન ઝડપાયુંઅંજારના મેઘપર બોરીચીના ગોડાઉનમાં પોલીસનો દરોડો, 46 લાખની સિગારેટ મળી
અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીની સીમમાં આવેલાં એક ગોદામમાં પોલીસે છાપો મારી ચોરી કે છળકપટથી મેળવાયેલી રૂૂા. 46,18,700ની ભારતીય સિગારેટનો જથ્થો ઝડપી પાડયો છે. મેઘપર બોરીચીમાં…
View More અંજારના મેઘપર બોરીચીના ગોડાઉનમાં પોલીસનો દરોડો, 46 લાખની સિગારેટ મળીઅંજારમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ ઉલાળતા વૃદ્ધનું મોત
છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોની સમસ્યાએ માઝા મૂકી છે, શહેરના મોટા ભાગના સોસાયટી, રહેણાક અને જાહેર માર્ગો પર મોટા પ્રમાણમાં ઢોરોના ઝૂંડ નજરે જોવા મળી…
View More અંજારમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ ઉલાળતા વૃદ્ધનું મોતમહિલા એએસઆઈને સીઆરપીએફ બોયફ્રેન્ડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી
મુળ સુરેન્દ્રનગરની યુવતી અંજાર પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી : હત્યા કરી પ્રેમી પોલીસ મથકે હાજર થઇ ગયો અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે…
View More મહિલા એએસઆઈને સીઆરપીએફ બોયફ્રેન્ડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી