રાજકોટ જિલ્લાના રિબડાના ભારે ચકચારી બનેલા અમીત ખૂંટ આત્મહત્યા કેસમાં રિબડાવાળા અનિરૂધ્ધસિંહ જાડેજાના જામીન નીચલી કોર્ટે નામંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે. આ ચકચારી કેસમાં…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટAnirudhsinh Jadeja
અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની પૂછપરછ
ગોંડલ નાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા હત્યા કેસ માં હાઇકોર્ટ દ્વારા સજામાફી રદ કરી આજીવન કેદ નો હુકમ બરકરાર રાખતા છેલ્લા પાંચ મહીના થી નાશતા…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની પૂછપરછઅંતે અનિરૂધ્ધસિંહ જાડેજા ગોંડલની કોર્ટમાં સરેન્ડર
સજામાફીની કાનૂની લડાઇમાં નવો ટિવ્સ્ટ, ગઇકાલે સાંજે જેલ મુક્તિ એક અઠવાડિયા સુધી લંબાવ્યા બાદ સવારે હુકમને બ્રેક પોલીસ સ્ટેશનમાં હાજરી નહીં પુરાવવાનો મૂદો ધ્યાન પર…
View More અંતે અનિરૂધ્ધસિંહ જાડેજા ગોંડલની કોર્ટમાં સરેન્ડરઅનિરૂધ્ધસિંહ જાડેજાને સુપ્રિમની રાહત: હાજર થવા 8 દિવસની મહોલત અપાઇ
ગોંડલનાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રીબડાનાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ની આજીવન કેદ બરકરાર રખાઇ છે.અને હાઇકોર્ટ દ્વારા તા.18/9/25 સુધીમાં સરેન્ડર…
View More અનિરૂધ્ધસિંહ જાડેજાને સુપ્રિમની રાહત: હાજર થવા 8 દિવસની મહોલત અપાઇકાલે છેલ્લો દિવસ; અનિરૂધ્ધસિંહ જાડેજા જેલમાં સરેન્ડર કરશે કે નહીં ? ભારે ચર્ચા
સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ તા.18મી સુધીમાં હાજર થવું ફરજિયાત ગોંડલમાં તાત્કાલિક ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં આજીવન કેદની સજા માફી રદ કરી આત્મસમર્પણ કરવા રીબડાના…
View More કાલે છેલ્લો દિવસ; અનિરૂધ્ધસિંહ જાડેજા જેલમાં સરેન્ડર કરશે કે નહીં ? ભારે ચર્ચાજેલ અધિક્ષકની ભૂલનો ભોગ અનિરૂધ્ધસિંહ જાડેજા બન્યા
રીબડા ખાતે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં યોજાયેલ સંમેલનમાં વકતાઓનો સૂર: ક્ષત્રિય આંદોલન સમિતિની સભ્યોની સુચક હાજરી માત્ર ટેક્નિકલ ભૂલ છે, હવે સરકારમાં અરજી કરાશે, સુપ્રીમ કોર્ટે…
View More જેલ અધિક્ષકની ભૂલનો ભોગ અનિરૂધ્ધસિંહ જાડેજા બન્યારીબડામાં કાલે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન, ટેક્નિકલ વિષયો પર સરકારનું ધ્યાન દોરાશે
2018માં કરાયેલ સજા માફીનો સરકાર દ્વારા પણ વિરોધ કરાયો નથી: આયોજકનો દાવો રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજાને હાઇકોર્ટ દ્વારા આજીવન કેદ બરકરાર કરાયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા…
View More રીબડામાં કાલે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન, ટેક્નિકલ વિષયો પર સરકારનું ધ્યાન દોરાશેઅનિરુદ્ધસિંહ જાડેજાને લાગ્યો મોટો ઝટકો: 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો આદેશ યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો…
View More અનિરુદ્ધસિંહ જાડેજાને લાગ્યો મોટો ઝટકો: 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ