રાષ્ટ્રીય2 months ago
‘સમય આવી ગયો છે, હવે 16-16 બાળકો પેદા કરો’, CM ચંદ્રાબાબુ બાદ હવે સ્ટાલિને જનસંખ્યા વધારવા પર આપ્યુ જોર
આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને પણ લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. સીએમ સ્ટાલિને કહ્યું કે હવે સમય આવી ગયો...