અમરેલી એસઓજી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના ભાગરૂૂપે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેરાળા ગામથી માતીરાળા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાંથી મોટા પાયે…
View More અમરેલીના મતીરાળા ગામની સીમમાંથી રૂા.77.93 લાખના ગાંજાનું વાવેતર પકડાયુંamreli
વડિયા નજીક મોડીરાત્રે ટ્રેન અડફેટે સિંહબાળ ઘાયલ, અન્ય 4નો બચાવ
અમરેલી જિલ્લામાં વાડિયાના વાવડી રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે એક સિંહબાળ ઘાયલ થયાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે વેરાવળ-બાંદ્રા વીકલી પેસેન્જર ટ્રેન પસાર થતી…
View More વડિયા નજીક મોડીરાત્રે ટ્રેન અડફેટે સિંહબાળ ઘાયલ, અન્ય 4નો બચાવઅમરેલીમાં ગૌવંશની હત્યા કરનાર ત્રણને આજીવન કેદ
ગુજરાતના ઇતિહાસનો પ્રથમ ચુકાદો; ત્રણેય આરોપીઓને 6.08 લાખનો દંડ પણ ફટકારતી સેશન્સ કોર્ટ અમરેલીમાં ગૌવંશનું કતલ કરનારા ત્રણને આજીવન કેદ:ગુજરાતના ઈતિહાસના પ્રથમ ચુકાદા પર સંઘવીએ…
View More અમરેલીમાં ગૌવંશની હત્યા કરનાર ત્રણને આજીવન કેદઅમરેલીમાં પોલીસ કર્મચારીએ પ્રેમિકા સાથે મળી પત્નીને માર માર્યો
જાફરાબાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીને અમરેલીની મહિલા સાથે અનૈતિક સબંધ હોય ગઈકાલે આ મહિલા સાથે મળી ખુદ પત્નિના ચારિત્ર પર શંકા કરી…
View More અમરેલીમાં પોલીસ કર્મચારીએ પ્રેમિકા સાથે મળી પત્નીને માર માર્યોવિઠ્ઠલભાઈ-સવજીભાઈ લુખ્ખા સાચવતા એટલે સમાજ સુખી હતો: કથીરિયા
બાબરાના ફુલઝર ગામમાં થયેલી હિંસક અથડામણના સુરતમાં પડઘા, પાટીદારોની બેઠકમાં ધગધગતા ભાષણો કયારે કોની ઘરે આફત આવે અને કોના ડેલે કોનું હથિયાર ઉભુ થાય તે…
View More વિઠ્ઠલભાઈ-સવજીભાઈ લુખ્ખા સાચવતા એટલે સમાજ સુખી હતો: કથીરિયાખેડૂત પેકેજ સામે ભાજપમાં જ ભડકો, રાજીનામાનો દોર
સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીએ પેકેજને મજાક ગણાવી રાજીનામુ ફેંકયું રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે જાહેર કરવામાં આવેલું સહાય પેકેજ…
View More ખેડૂત પેકેજ સામે ભાજપમાં જ ભડકો, રાજીનામાનો દોરબફાટ ભારે પડ્યો, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ધાનાણીનું અંતે રાજીનામું
આપના સંમેલનમાં ગયેલા કાર્યકરને ગાળો ભાંડવાનું પરિણામ અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જ્ઞાતિ વિષયક ગાળો આપવા…
View More બફાટ ભારે પડ્યો, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ધાનાણીનું અંતે રાજીનામુંઅમરેલીમાં ગુમ યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ
પત્ની સાથે આડાસંબંધની શંકાએ હત્યા કરી આરોપીએ ખાંભામાં લાશ અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી ગુમ થયેલા 42 વર્ષીય સુરેશભાઈ કરશનભાઈ સભાડિયાની…
View More અમરેલીમાં ગુમ યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટઅમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી સામે અંતે ગુનો નોંધાયો
અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં આપની સભામાં જવાના મુદ્દે લાલાવદર ગામના એક દલિત આગેવાનને જ્ઞાતિ…
View More અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી સામે અંતે ગુનો નોંધાયોઅમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી સામે અંતે ગુનો નોંધાયો
અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં આપની સભામાં જવાના મુદ્દે લાલાવદર ગામના એક દલિત આગેવાનને જ્ઞાતિ…
View More અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી સામે અંતે ગુનો નોંધાયો