અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ-ભાજપના નેતાઓ બાદ હવે સામાજિક અગ્રણી નાથાલાલ સુખડીયાએ પણ સનસનીખેજ આક્ષેપ…
View More અમરેલી લેટરકાંડના સીધી લીટીના આરોપી નારણભાઈ કાછડિયા: નાથાલાલે બોંબ ફોડયોAmreli letter case
અમરેલી લેટરકાંડમાં હવે સંઘાણી મેદાને; નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગ
મુખ્યમંત્રીને પત્ર લખી હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસ અને જવાબદારોના નાર્કોટેસ્ટ કરવા માગણી કરતા ખળભળાટ, પોતે પણ નાર્કોટેસ્ટ માટે તૈયાર અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના…
View More અમરેલી લેટરકાંડમાં હવે સંઘાણી મેદાને; નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગઅમરેલી લેટર કાંડના આરોપીઓ DIG સમક્ષ પહોંચ્યા
નિર્લિપ્ત રાય સમક્ષ જેલમાં આપેલા નિવેદનો ફેરવ્યા, સરકારમાં પણ કરી રજુઆત અમરેલીના ભારે ચકચારી બનેલા ભાજપના લેટરકાંડ અને નિર્દોષ યુવતિનુ સરઘસ કાઢવાના કાંડમા નવા…
View More અમરેલી લેટર કાંડના આરોપીઓ DIG સમક્ષ પહોંચ્યાઅમરેલી લેટરકાંડના ભાજપના ત્રણેય નેતાઓને જામીન, અંતે જેલમાંથી મુક્તિ
અમરેલીનાં બહુચર્ચિત લેટરકાંડ મામલે મોટા સમાચાર આવ્યા છે. લેટરકાંડનાં આરોપીઓને જેલ મુક્તિ મળી છે. અમરેલી સબ જેલમાંથી બહાર આવીને નભારત માતાકી જય, નવંદે માતરમના નાદ…
View More અમરેલી લેટરકાંડના ભાજપના ત્રણેય નેતાઓને જામીન, અંતે જેલમાંથી મુક્તિઅમરેલીમાં લેટરકાંડમાં ભાજપના ત્રણેય નેતા અને યુવતીની જામીન અરજી નામંજૂર
સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર અમરેલીમાં ભાજપના આંતરીક ભવાડામાં નિર્દોષ ટાઇપીસ્ટ યુવતીની મધરાત્રે ધરપકડ કરી સરઘસ કાઢવાના પ્રકરણમાં ગઇકાલે ખોડલધામના પ્રતિનિધીઓ અને ભાજપના ધારાસભ્યો દિકરીને…
View More અમરેલીમાં લેટરકાંડમાં ભાજપના ત્રણેય નેતા અને યુવતીની જામીન અરજી નામંજૂર