અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એકવાર આગ ભડકી છે. જેના કારણે હજારો લોકોએ ઘર છોડી સુરક્ષિત સ્થાનોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. અમેરિકા માટે આ મોટી…
View More લોસ એન્જલસના જંગલોમાં ફરી આગ: 8000 એકર વિસ્તાર લપેટમાં, 31,000નું સ્થળાંતરAmerica
અમેરિકાએ ગેરકાયદે ઇમિગ્રેશનનો મુદ્દો ઉઠાવ્યો: ભારતે સાનફ્રાંન્સિકો દૂતાવાસ પર હુમલાનો જવાબ માગ્યો
ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે વોશિંગ્ટન ડીસીમાં તેમની પ્રથમ બેઠક દરમિયાન નવનિયુક્ત યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાત કરી.…
View More અમેરિકાએ ગેરકાયદે ઇમિગ્રેશનનો મુદ્દો ઉઠાવ્યો: ભારતે સાનફ્રાંન્સિકો દૂતાવાસ પર હુમલાનો જવાબ માગ્યો‘ભારત ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત લાવવા માટે તૈયાર..’ અમેરિકામાં એસ જયશંકરનું નિવેદન
વિદેશ મંત્રી એસ જયશંકર આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે જ સમયે,…
View More ‘ભારત ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત લાવવા માટે તૈયાર..’ અમેરિકામાં એસ જયશંકરનું નિવેદનજન્મસિધ્ધ નાગરિકતા: ટ્રમ્પના આદેશ સામે 22 રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા પ્રમુખ તરીકે શપથ લીધા પછી એક સાથે 80થી વધુ એક્ઝિક્યુટિવ્સ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તરખાટ મચાવી દીધો છે. ચાર વર્ષ પછી…
View More જન્મસિધ્ધ નાગરિકતા: ટ્રમ્પના આદેશ સામે 22 રાજ્યો કોર્ટમાંઅમેરિકામાં ગેરકાયદે રહેતા 18,000 ભારતીયોને સ્વદેશ લવાશે
ભારત ટ્રમ્પને સહકાર આપી સ્કિલ્ડ વર્કર્સને વીઝા આપવાનું અમેરિકા ચાલુ રાખે તેવી માગણી કરશે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે શપથ ગ્રહણ કર્યા…
View More અમેરિકામાં ગેરકાયદે રહેતા 18,000 ભારતીયોને સ્વદેશ લવાશેટ્રમ્પ પ્રમુખ બનતાં જ ભારતને સન્માન: વિદેશમંત્રી સ્તરે મંત્રણા
જયશંકર-રૂબિયો વચ્ચે દ્વિપક્ષી મંત્રણા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેતાની સાથે જ એક્શનમાં જોવા મળી રહ્યા છે. ભારતને પ્રાધાન્ય આપતા, યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો…
View More ટ્રમ્પ પ્રમુખ બનતાં જ ભારતને સન્માન: વિદેશમંત્રી સ્તરે મંત્રણાકેનેડા આર્થિક નુકસાન ભોગવવા તૈયાર પણ ટ્રમ્પ સામે ઝૂકશે નહીં
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકાનાં અન્ય દેશો સાથે સબંધ કેવા રહેશે? તે મોટો પ્રશ્ન છે. પાડોશી રાજ્ય કેનેડાને અમેરિકાનો ભાગ બનાવવા અંગે ટ્રમ્પનાં…
View More કેનેડા આર્થિક નુકસાન ભોગવવા તૈયાર પણ ટ્રમ્પ સામે ઝૂકશે નહીંટ્રમ્પની શપથવિધિમાં ખાલિસ્તાની આતંકી પન્નુની હાજરીથી ભારત ચોંક્યું
અમેરિકા ના વોશિંગટન ડી.સી.માં ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ કાર્યક્રમ દરમિયાન ભારતનો મોસ્ટ વાંટેડ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂ પણ હાજર હતો. પન્નૂને સમારોહમાં ખાલિસ્તાની…
View More ટ્રમ્પની શપથવિધિમાં ખાલિસ્તાની આતંકી પન્નુની હાજરીથી ભારત ચોંક્યુંએર કિસ, સાંચેઝનો ડ્રેસ અને ઝકરબર્ગની તીરછી નજર
અમેરિકાના 47માં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી સમારંભમાં કેટલાક રમુજભર્યા દ્રશ્યો જોવા મળ્યા. આ ઉપરાંત સોશિયલ મીડીયા યુઝર્સે પણ ઘણી ચીઝ બનાવી જોડકણાં કર્યા.…
View More એર કિસ, સાંચેઝનો ડ્રેસ અને ઝકરબર્ગની તીરછી નજરટ્રમ્પના રાજ્યારોહણ સમારંભમાં ભારતનો દબદબો: જયશંકરને પ્રથમ હરોળમાં સ્થાન
અમેરિકામાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પનો યુગ પાછો ફર્યો છે. સોમવારે જ્યારે તેમણે બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે આ અવસર પર વિશ્વભરમાંથી મહેમાનો એકત્ર…
View More ટ્રમ્પના રાજ્યારોહણ સમારંભમાં ભારતનો દબદબો: જયશંકરને પ્રથમ હરોળમાં સ્થાન