બીટકોઇનની કિંમત પ્રથમ વખત 1 લાખ ડોલર (100000 માર્ક) ને વટાવી ગઈ છે. જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તે પહેલાં…
View More ટ્રમ્પના વિજય બાદ બિટકોઇને રચ્યો ઇતિહાસ, એક લાખ ડોલરને પારAmerica
પુત્રના ગુનાહિત કરતૂતોને સત્તા છોડતા પહેલાં માફ કરવાનું બાઇડનનું કૃત્ય લોકશાહીનું કલંક
રાજકારણીઓને પોતાનાં સંતાનોના કોઈ અવગુણ દેખાતા નથી, પોતાનાં સંતાનોને આગળ કરવા ગમે તે હદે જઈ શકે છે પણ અમેરિકાના પ્રમુખ જો બાઈડને તેમના પુત્ર હન્ટર…
View More પુત્રના ગુનાહિત કરતૂતોને સત્તા છોડતા પહેલાં માફ કરવાનું બાઇડનનું કૃત્ય લોકશાહીનું કલંકવિદાય પહેલાં ભારત સાથે 1.17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરી
અમેરિકી કંપનીઓ પાસેથી MH-60R હેલિકોપ્ટર ઉપરાંત અગત્યના સંરક્ષણ ઉપકરણોથી ભારતની લશ્કરી તાકાત વધશે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનો કાર્યકાળ પૂરો થવામાં હવે થોડા જ અઠવાડિયા…
View More વિદાય પહેલાં ભારત સાથે 1.17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરીપોતાની સત્તા વાપરી ફરી બાઇડેને પુત્રને માફ કર્યો
અમેરિકાના પ્રમુખ જો બાઈડેને ગેરકાયદેસર બંદૂક રાખવા અને કરચોરીના મામલામાં પોતાના પુત્રને માફ કરી દીધો છે. બાઈડેનનો આ નિર્ણય તેમના એ વચન પર યુ-ટર્ન મનાઈ…
View More પોતાની સત્તા વાપરી ફરી બાઇડેને પુત્રને માફ કર્યોવેવાઇને સરકારમાં મોટું પદ આપતા ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે લેબનીઝ-અમેરિકન બિઝનેસમેન મસાદ બોલાસને આરબ અને મધ્ય પૂર્વ બાબતોના વરિષ્ઠ સલાહકાર તરીકે પસંદ કર્યા છે. તેઓ વાસ્તવમાં ટ્રમ્પની પુત્રી ટિફનીના સસરા છે.અમેરિકાના નવા…
View More વેવાઇને સરકારમાં મોટું પદ આપતા ડોનાલ્ડ ટ્રમ્પટ્રમ્પ કેબિનેટમાં નીમાયેલા નેતાઓને બોંબની ધમકી
અમેરિકી પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વિભાગોના વડાઓનાં નામ જાહેર કરી રહ્યાં છે. આ બધા વચ્ચે ટ્રમ્પ કેબિનેટના નોમિનેટેડ સભ્યો અને નિયુક્તિઓને ધમકીઓ…
View More ટ્રમ્પ કેબિનેટમાં નીમાયેલા નેતાઓને બોંબની ધમકીસાવધાન, લેન્સ પહેરીને સ્વિમિંગ કરવાથી અંધાપાનો ભોગ બની શકાય
જો તમે પણ કોન્ટેક્ટ લેન્સ પહેરો છો અને લેન્સ પહેરીને સ્વિમિંગ કરો છો તો આ ખતરનાક સાબિત થઈ શકે છે. હા, એક છોકરી સાથે આવું…
View More સાવધાન, લેન્સ પહેરીને સ્વિમિંગ કરવાથી અંધાપાનો ભોગ બની શકાયઅમેરિકામાં સફળતાની યાદીમાં ભારતીયો મોખરે
અમેરિકામાં સૌથી સફળ ઈમિગ્રન્ટ જૂથોમાં આવકની દૃષ્ટિએ ભારતીયો સૌથી ટોચ ઉપર છે. આ યાદીમાં કુલ 14 દેશોના નાગરિકોની યાદી આપવામાં આવી છે જે સ્થળાંતર કરીને…
View More અમેરિકામાં સફળતાની યાદીમાં ભારતીયો મોખરેઅમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશે
યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકો પર કથિત રૂપે રૂ. 2,110 કરોડ ($265 મિલિયન) ની લાંચ…
View More અમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશેવિશ્ર્વ યુદ્ધના ભણકારા; ખોરાક-પાણી-દવાનો સ્ટોક રાખવા નાટોની સૂચના
અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઇડેને તાજેતરમાં જ યુક્રેનને રશિયા પર 300 કિમીની રેન્જ ધરાવતી ATACMS(એટેક ધેમ) મિસાઇલોથી હુમલો કરવાની પરવાનગી આપી છે. આ પછી યુક્રેને…
View More વિશ્ર્વ યુદ્ધના ભણકારા; ખોરાક-પાણી-દવાનો સ્ટોક રાખવા નાટોની સૂચના