9 જુલાઈથી અમેરિકા ઝીંકી શકે છે ટેરિફ ગઇકાલે યુએસ ફેડરલ અપીલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને અમલમાં રહેવા માટે મંજૂરી આપી છે.…
View More ટ્રમ્પના ટેરિફ નિર્ણયને ફેડરલ અપીલ કોર્ટની બહાલીAmerica
ટ્રમ્પ સહિત અનેક દેશોના નેતાઓને મોતની ધમકી
ગાઝામાં થતી હિંસાનો બદલો લેવા અલકાયદાની સૌથી ખતરનાક શાખાએ લિસ્ટ જાહેર કર્યું યુએસના અનેક નેતાઓ ઉપરાંત ઇજિપ્ત, જોર્ડન, આરબ દેશોના નેતાઓના પણ નામ વિશ્ર્વમાં માથુ…
View More ટ્રમ્પ સહિત અનેક દેશોના નેતાઓને મોતની ધમકીભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વ્યવહાર: ટ્રમ્પ પ્રશાસન સત્તાના મદમાં અંધ બની ગયું છે
અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય વિદ્યાર્થીને નેવાર્ક એરપોર્ટ પર ગુનેગારની જેમ જમીન પર પછાડીને હાથકડી પહેરાવીને ભારત મોકલી દેવામાં આવ્યો એ ઘટનાએ સોશિયલ મીડિયા પર…
View More ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વ્યવહાર: ટ્રમ્પ પ્રશાસન સત્તાના મદમાં અંધ બની ગયું છેઇમિગ્રન્ટ્સની ધરપકડ મુદ્દે લોસ એન્જલસમાં ચોથા દિવસે હિંસક દેખાવો: ટ્રમ્પે 700 સૈનિકો ઉતાર્યા
ગઇકાલે મોડી રાત્રે કેલિફોર્નિયા અને વ્હાઇટ હાઉસ વચ્ચેનો તણાવ વધુ તીવ્ર બન્યો કારણ કે ઇમિગ્રેશન ધરપકડો પરના હિંસક વિરોધ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ફેલાયા હતા. અહેવાલો…
View More ઇમિગ્રન્ટ્સની ધરપકડ મુદ્દે લોસ એન્જલસમાં ચોથા દિવસે હિંસક દેખાવો: ટ્રમ્પે 700 સૈનિકો ઉતાર્યાઅમેરિકામાંથી વિદેશી નાગરિકોને કાઢવાની ટ્રમ્પની જીદ તેમને જ ભારે પડશે
ડોનલ્ડ ટ્રમ્પ આ વર્ષના જાન્યુઆરીમાં ફરી અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે કેટલાક વિશ્ર્લેષકોએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પ અમેરિકાને અરાજકતા અને અંધાધૂંધી તરફ ધકેલી દેશે. ટ્રમ્પને…
View More અમેરિકામાંથી વિદેશી નાગરિકોને કાઢવાની ટ્રમ્પની જીદ તેમને જ ભારે પડશેહાથકડી પહેરાવીને જમીન પર પછાડ્યો, US એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગારો જેવું વર્તન, જુઓ વિડીયો
લોસ એન્જલસમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ અમેરિકાને હચમચાવી નાખ્યું છે. આ દરમિયાન અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર એક ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તનનો વીડિયો વાયરલ…
View More હાથકડી પહેરાવીને જમીન પર પછાડ્યો, US એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગારો જેવું વર્તન, જુઓ વિડીયોટોમેટો પછી ઈંડા: અમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ઝેરી બેકટેરિયા
કાકડી, ડુંગળી પછી ઈંડામાં સાલ્મોનેલાના નમુના મળી આવતાં હાહાકાર અમેરિકામાં ખતરનાક બેક્ટેરિયાથી સંક્રમિત ઈંડા ખાધા પછી ડઝનેક લોકો બીમાર પડ્યા છે. અગાઉ, અમેરિકન સરકારે ઘણા…
View More ટોમેટો પછી ઈંડા: અમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ઝેરી બેકટેરિયાટ્રમ્પની હાજરીમાં તેના ટેકેદાર અને મસ્ક વચ્ચે ઝપાઝપી
ડેવિડ બેસેન્ટે આક્ષેપ કર્યા પછી ઉગ્રતા મારામારીમાં ફેરવાઇ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લા તથા એક્સ (અગાઉ ટ્વિટર)ના મુખ્ય કાર્યકારી અધિકારી એલોન મસ્ક વચ્ચેનો વિવાદ…
View More ટ્રમ્પની હાજરીમાં તેના ટેકેદાર અને મસ્ક વચ્ચે ઝપાઝપીઅમેરિકાના લોસ એન્જલસમાં હિંસા ભડકી: કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાત
અમેરિકાના લોસ એન્જલસમાં હિંસા ફાટી નીકળી છે. પરિસ્થિતિ વધુ તંગ બની છે. સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શનો ચાલુ છે. . વિરોધ પ્રદર્શનો…
View More અમેરિકાના લોસ એન્જલસમાં હિંસા ભડકી: કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાતUSના રાજકારણમાં નવો યુગ: મસ્કે બનાવી ‘ધ અમેરિકા પાર્ટી’
ટેસ્લાના માલિક હવે ટ્રમ્પ સામે મહાભિયોગ કરી પદભ્રષ્ટ કરવાની લાઇનમાં: ટ્રમ્પ પણ વળતો ઘા મારે તેવી શકયતા અમેરિકામાં અત્યારે મોટો પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યા છે.…
View More USના રાજકારણમાં નવો યુગ: મસ્કે બનાવી ‘ધ અમેરિકા પાર્ટી’