રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતી નો ઉલ્લેખ કરતા, યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું છે કે વિદ્યાર્થી વિઝા માટેના તમામ અરજદારોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જાહેર કરવા પડશે.…
View More અમેરિકાના નોન ઇમિગ્રન્ટ વિઝા અરજદારોએ સોશિયલ મીડિયા એકાઉન્ટસ જાહેર કરવા પડશેAmerica
કતારમાં એરબેઝ પર હુમલાની નોટિસ આપવા બદલ ટ્રમ્પે ઈરાનનો આભાર માન્યો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સંકેત આપ્યો કે કતારમાં યુએસ સંચાલિત અલ ઉદેદ એર બેઝ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાનો વોશિંગ્ટન તરફથી બદલો…
View More કતારમાં એરબેઝ પર હુમલાની નોટિસ આપવા બદલ ટ્રમ્પે ઈરાનનો આભાર માન્યોઅમેરિકા ભીષણ ગરમીના ભરડામાં, તાપમાન 42 ડિગ્રીને પાર, ન્યૂયોર્કમાં વાવાઝોડાથી 3નાં મોત
કટોકટી જાહેર, કામ વગર બહાર ન નીકળવા ચેતવણી અમેરિકાના મધ્યપશ્ચિમ તથા પૂર્વના કેટલાક શહેરોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોમાં તાપમાનનો પારો…
View More અમેરિકા ભીષણ ગરમીના ભરડામાં, તાપમાન 42 ડિગ્રીને પાર, ન્યૂયોર્કમાં વાવાઝોડાથી 3નાં મોતટ્રમ્પની યુધ્ધવિરામની એક તરફી જાહેરાત બાદ ઈરાને ઈઝરાયલમાં મિસાઈલો દાગી
ટ્રમ્પે યુધ્ધવિરામ માટે ભીખ માગી, ઈરાનનો દાવો: ઈરાનના નવા હુમલામાં ઈઝરાયલમાં 3નાં મોત; અગાઉ ઈરાને કતારમાં અણુમથકોને નિશાન બનાવ્યા હતા ઈઝરાયેલ-ઈરાન વચ્ચે 12 કલાકમાં યુધ્ધવિરામ…
View More ટ્રમ્પની યુધ્ધવિરામની એક તરફી જાહેરાત બાદ ઈરાને ઈઝરાયલમાં મિસાઈલો દાગીહું ગમે તે કરું, મને નોબેલ નહીં મળે: ટ્રમ્પનો વલોપાત
અમેરિક પ્રમુખને નોબેલ આપવા પાકિસ્તાનની ખુલ્લી વકાલત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ટાળવામાં, રશિયા-યુક્રેન અને ઈરાન-ઇઝરાયલ જેવા વિવાદોને…
View More હું ગમે તે કરું, મને નોબેલ નહીં મળે: ટ્રમ્પનો વલોપાતઅમેરિકાનું દેવું 37 લાખ કરોડ ડોલરને પાર: ભારતે પણ 20 લાખ કરોડની લોન આપી છે
અમેરિકાનું દેવું દર વર્ષે ઝડપથી વધી રહ્યું છે. હવે અમેરિકા પર રાષ્ટ્રીય દેવું 37 ટ્રિલિયનને પાર કરી ગયું છે, જેના કારણે અમેરિકામાં ચિંતાનું મોજું ફરી…
View More અમેરિકાનું દેવું 37 લાખ કરોડ ડોલરને પાર: ભારતે પણ 20 લાખ કરોડની લોન આપી છેઇરાનનો અણુભંડાર પાક.માં ખસેડવા અમેરિકાની ચાલ
મુનીર સાથે ટ્રમ્પની મુલાકાત ઇરાનનો સહયોગ લેવા માટે; પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરની તાજેતરની અમેરિકા મુલાકાત અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની…
View More ઇરાનનો અણુભંડાર પાક.માં ખસેડવા અમેરિકાની ચાલમુનિર સાથેની મુલાકાતથી પોતે ‘સન્માનિત’ થયાનું જણાવી ટ્રમ્પે અમેરિકાને નીચું દેખાડયું
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનિરને વ્હાઈટ હાઉસમાં બોલાવીને જમાડયા અને બંને વચ્ચે બંધ દરવાજા પાછળ મુલાકાત થઈ એ ઘટનાએ…
View More મુનિર સાથેની મુલાકાતથી પોતે ‘સન્માનિત’ થયાનું જણાવી ટ્રમ્પે અમેરિકાને નીચું દેખાડયુંટ્રમ્પ અમસ્તા પાક. લશ્કરી વડાને પુચકારી રહ્યા નથી
ઇરાનને અલગ પાડવા, પાક.નો ઉપયોગ લોંચ પેડ માટે કરવા અમેરિકી પ્રમુખે પાક. લશ્કરી નેતાને પટાવ્યા કોઈપણ દેશના રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન સામાન્ય રીતે અન્ય દેશોના…
View More ટ્રમ્પ અમસ્તા પાક. લશ્કરી વડાને પુચકારી રહ્યા નથીમુનીરે નોબેલ આપવા વકાલત કરતાં ટ્રમ્પ બોલ્યા I LOVE PAKISTAN, મોદી શાનદાર નેતા
ભારત-પાક.યુધ્ધ રોકાવ્યાની વધુ એક વખત મારી ડંફાશ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવાનો શ્રેય લીધો હતો, તેમણે પીએમ મોદી અને પાકિસ્તાનના સેના…
View More મુનીરે નોબેલ આપવા વકાલત કરતાં ટ્રમ્પ બોલ્યા I LOVE PAKISTAN, મોદી શાનદાર નેતા