અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સે મિસિસિપીમાં યોજાયેલા ટર્નિંગ પોઈન્ટ યુએસએ કાર્યક્રમ દરમિયાન પત્ની અને ભારતીય મૂળના ઉષા વેન્સને લઈને આપેલા નિવેદનને કારણે સોશિયલ મીડિયામાં મોટો વિવાદ…
View More મારી હિન્દુ પત્ની ખ્રિસ્તી બને તેવી ઇચ્છા, જે.ડી.વેન્સના નિવેદને વિવાદ સર્જયોAmerica
ટેરીફ વિવાદ વચ્ચે ભારત-USના સંબંધોનો નવો અધ્યાય, 10 વર્ષનો કર્યો ઐતિહાસિક સંરક્ષણ કરાર
ભારત અને અમેરિકા વચ્ચે 10 વર્ષનો સંરક્ષણ કરાર થયો છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત બાદ યુએસ સંરક્ષણ સચિવ પીટ…
View More ટેરીફ વિવાદ વચ્ચે ભારત-USના સંબંધોનો નવો અધ્યાય, 10 વર્ષનો કર્યો ઐતિહાસિક સંરક્ષણ કરારવિશ્ર્વ શાંતિની વાતો હવા હવાઇ: અમેરિકા 33 વર્ષ બાદ પરમાણુ પરીક્ષણ કરશે
રશિયાએ અંડરવોટર ડ્રોન અને પરમાણુ ટોર્પીડોનું પરીક્ષણ કરતા ટ્રમ્પ ભડક્યા; વિશ્ર્વભરમાં ભારે હલચલ; અત્યાર સુધી વાટાઘાટોના માર્ગે ચાલ્યા બાદ અચાનક હથિયારો હાથમાં લેતું અમેરિકા યુએસ…
View More વિશ્ર્વ શાંતિની વાતો હવા હવાઇ: અમેરિકા 33 વર્ષ બાદ પરમાણુ પરીક્ષણ કરશે6 વર્ષ બાદ આજે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે થઇ મુલાકાત, સમયની મર્યાદાને કારણે એરપોર્ટ પર મળ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે 6 વર્ષ બાદ મુલાકાત થઇ હતી. ટ્રમ્પ અને જિનપિંગ આજે (30 ઓક્ટોબર) દક્ષિણ કોરિયાના…
View More 6 વર્ષ બાદ આજે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે થઇ મુલાકાત, સમયની મર્યાદાને કારણે એરપોર્ટ પર મળ્યાટ્રમ્પ ઇફેક્ટ, અમેરિકામાં ગેરકાયદેસર ભારતીય સ્થળાંતર 62% ઘટ્યું!
અમેરિકન સરકારની આક્રમક નીતિ ઉપરાંત ગુજરાત, પંજાબ-હરિયાણામાં જાગૃતિ પણ કારણભૂત છેલ્લા ચાર યુએસ નાણાકીય વર્ષોના આંકડા દર્શાવે છે કે જેને એક સમયે ગેરકાયદેસર રીતે યુએસમાં…
View More ટ્રમ્પ ઇફેક્ટ, અમેરિકામાં ગેરકાયદેસર ભારતીય સ્થળાંતર 62% ઘટ્યું!અમેરિકામાં સરકારી અને ખાનગી બન્ને નોકરી કરનાર ગુજરાતી યુવકની ધરપકડ
અમેરિકામાં ગુજરાતી મૂળના એક યુવકને એક સાથે બે પૂર્ણ-સમયની નોકરીઓ કરવી મોંઘી પડી છે. ન્યૂયોર્કમાં રહેતા 39 વર્ષીય મેહુલ ગોસ્વામી પર જોબ થેફ્ટનો ગંભીર આરોપ…
View More અમેરિકામાં સરકારી અને ખાનગી બન્ને નોકરી કરનાર ગુજરાતી યુવકની ધરપકડટેરિફનો તોડ? ભારતની અમેરિકા પાસેથી રેકોડબ્રેક ક્રૂડ ઓઇલ ખરીદી
જો કે રશિયા હજુ પણ ભારતનું સૌથી મોટું તેલ સપ્લાયર ઓક્ટોબરમાં અમેરિકાથી ભારતની ક્રૂડ ઓઇલની આયાત 2022 પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. આને રશિયન…
View More ટેરિફનો તોડ? ભારતની અમેરિકા પાસેથી રેકોડબ્રેક ક્રૂડ ઓઇલ ખરીદી2020ની ચૂંટણી અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ, ટ્રમ્પે તપાસની માંગ કરી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન થયેલી કથિત ગેરરીતિની ન્યાય વિભાગ દ્વારા તાત્કાલિક તપાસની માંગ કરી છે. તેમણે આ કથિત ઘટનાને અમેરિકાના ઇતિહાસનું…
View More 2020ની ચૂંટણી અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ, ટ્રમ્પે તપાસની માંગ કરીદક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના ફાઇટર જેટ અને હેલિકોપ્ટર ક્રેશ થતાં ભારે હાહાકાર
સમુદ્રમાં પ્રભુત્વ મેળવવા અમેરિકાના પ્રયાસોને ઝટકો સમુદ્રની વચ્ચોવચ દુનિયાના સૌથી શક્તિશાળી યુદ્ધજહાજ અને તેના અડધા કલાકમાં બે એરક્રાફ્ટ ગાયબ થઈ ગયા? 26 ઓક્ટોબરે યુએસએસ નિમિત્ઝ…
View More દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના ફાઇટર જેટ અને હેલિકોપ્ટર ક્રેશ થતાં ભારે હાહાકારવેપાર કરાર ન થાય તો 1 નવેમ્બરથી ચીન પર 155 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે ચેતવણી આપી હતી કે જો બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો કોઈ કરાર ન કરે તો તેમનું વહીવટ 1 નવેમ્બરથી ચીની…
View More વેપાર કરાર ન થાય તો 1 નવેમ્બરથી ચીન પર 155 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકી