અંબાજી માતાજી મંદિરમાં બુધવારે જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં યોજનાના પ્રથમ જ દિવસે રૂૂ. 30 કરોડથી વધુનું દાન એકત્ર થયું હતું.…
View More અંબાજીની અન્નસેવામાં અનંત અંબાણીનું રુ. 27.50 કરોડનું દાનAmbaji NEWS
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન યોજનાના પ્રથમ દિવસે જ 30 કરોડનું દાન
ભારતભરના 51 શક્તિપીઠોમાં હૃદયસ્થાન ગણાતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી ’જય અંબે તિથિ ભોજન’ યોજનાનો ભવ્ય…
View More અંબાજીમાં જય અંબે તિથિ ભોજન યોજનાના પ્રથમ દિવસે જ 30 કરોડનું દાનઅંબાજી મંદિરે ‘જય અંબે તિથિ ભોજન’ યોજના અંતર્ગત માઇ ભકતો બની શકશે આજીવન દાતા
51 શક્તિપીઠોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા અંબાજી શક્તિપીઠ ખાતે માતાજીના દર્શને આવતા લાખો યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા ’અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે ચલાવવામાં…
View More અંબાજી મંદિરે ‘જય અંબે તિથિ ભોજન’ યોજના અંતર્ગત માઇ ભકતો બની શકશે આજીવન દાતાઅંબાજીમાં 3.09 લાખ ભકતોએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી
યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે ‘51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિ-દિવસીય મહોત્સવમાં દેશ-વિદેશમાં સ્થાપિત 51 શક્તિપીઠોના આબેહૂબ દર્શનનો લહાવો લેવા માટે ગુજરાત…
View More અંબાજીમાં 3.09 લાખ ભકતોએ 51 શક્તિપીઠની પરિક્રમા કરીહાથી ઉપર સવાર થઇ અંબાજી નીકળ્યા નગરચર્યાએ, ભકતોનું ઘોડાપૂર
આજે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે અંબાજી ખાતે મા જગદંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં હતી. મા અંબાનાં ચરણોમાં શિશ ઝુકાવવા માટે માનવ મહેરામણ ઊમટી પડ્યું…
View More હાથી ઉપર સવાર થઇ અંબાજી નીકળ્યા નગરચર્યાએ, ભકતોનું ઘોડાપૂરશક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે દરેક ભક્તો આઠમની પૂજા કરી શકશે, HCએ રાજવી પરિવારનો વિશેષાધિકાર નાબૂદ કર્યો
ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે નવરાત્રીમાં આઠમની પૂજા-આરતીનો વિશેષાધિકાર રદ્દ કર્યો છે.આરતી પર હવે દાંતાના…
View More શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે દરેક ભક્તો આઠમની પૂજા કરી શકશે, HCએ રાજવી પરિવારનો વિશેષાધિકાર નાબૂદ કર્યોઅંબાજીની ધરતીમાંથી નીકળતા સફેદ માર્બલને વૈશ્ર્વિક ઓળખ, GI ટેગ મળ્યો
બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ…
View More અંબાજીની ધરતીમાંથી નીકળતા સફેદ માર્બલને વૈશ્ર્વિક ઓળખ, GI ટેગ મળ્યોમુન્ની બદનામ હુઇ; અંબાજીના સેવા કેમ્પોમાં અશ્ર્લીલ નૃત્યના જલ્સા
બે સેવા કેમ્પોમાં આસ્થા સાથે ખીલવાડની ઘટના, અશ્ર્લીલ નૃત્યના વીડિયો વાયરલ થતા ખળભળાટ, ભાવિકોમાં ફાટી નિકળેલો રોષ લાખો લોકોની આસ્થાના પ્રતિક સમાન અંબાજીના ભાદરવી પુનમના…
View More મુન્ની બદનામ હુઇ; અંબાજીના સેવા કેમ્પોમાં અશ્ર્લીલ નૃત્યના જલ્સાઅંબાજી મેળામાં 5 દિવસમાં 30 લાખ ભાવિકોએ દર્શન કર્યા
546 ધ્વજારોહણ, રૂા.42,62,436નું દાન, સેવા કેમ્પો હજુ ધમધમતા આરાસુરી મા અંબાના ભાદરવી પૂનમના મહામેળામાં ભાગ લેવા અંબાજી ધામ તરફ લાખો ભક્તોનો પ્રવાહ સતત આવી રહ્યો…
View More અંબાજી મેળામાં 5 દિવસમાં 30 લાખ ભાવિકોએ દર્શન કર્યાઅંબાજીમાં માંઇભકતોનું ઘોડાપુર, ત્રીજા દિવસે 7.70 લાખ ભાવિકો ઉમટ્યાં
ત્રણ દિવસમાં 15 લાખ શ્રદ્ધાળુઓએ શીશ ઝુંકાવ્યા, એક જ દિવસમાં 4.91 લાખ લોકોને મોહનથાળનું વિતરણ આકર્ષક રોશનીથી ઝળહળ્યું શક્તિપીઠ, રાત્રીના સમયે અદ્ભૂદ-દિવ્ય દૃશ્યોનો નજારો ઉત્તર…
View More અંબાજીમાં માંઇભકતોનું ઘોડાપુર, ત્રીજા દિવસે 7.70 લાખ ભાવિકો ઉમટ્યાં