ગુજરાત2 months ago
વડાપ્રધાન મોદીએ સૌરાષ્ટ્રને 4800 કરોડના વિકાસ કામોની આપી ભેંટ, દુધાળાના ભારત માતા સરોવર સહિતના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું
પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે સવારે તેમણે વડોદરામાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. વડોદરામાં વડાપ્રધાને ટાટા-એરબસ દ્વારા સ્થાપિત સૈન્યના કાર્ગો પ્લેનના એસેમ્બલ માટેના...