આર.ટી.ઓ. નજીક આતંક મચાવી ત્રણ લોકોને છરીના ઘા ઝીંકનાર 16થી 21 વર્ષના ચાર ટપોરી ઝડપાયા, પોલીસે કાયદાનુ ભાન કરાવી ભાંભરડા નખાવ્યા રાજકોટ શહેરમાં પોલીસની ધાક ઓસરી...
રોકડ સહિતનો મુદામાલ જપ્ત, ઘટનાએ શહેરમાં મચાવી ચકચાર શહેરના ખંભાળિયાનાકા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દારૂૂની મહેફિલ માણતાં આઠ શ્રીમંત નબીરા-વેપારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે....
રૂા.1.14 લાખનો 180 બોટલ દારૂ અને કાર મળી રૂા.3.15 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ શહેરના કાલાવડ રોડ અંડરબ્રીજ પાસે આવેલી સેતુબંધ સોસાયટીમાંથી પોલીસે બાતમીના આધારે રૂા.1.14...
બાંદ્રા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં વિદેશી દારૂૂની હેરાફેરી કરતા બે શખ્સને રેલ્વે પોલીસે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. રેલવે પોલીસ બોટાદ રેલવે સ્ટેશનથી ભાવનગર આવી...
મહીલાના મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો ભાવનગર એલસીબી પોલીસે શહેરના તરસમીયા રોડ ખારસી વિસ્તારમાંથી એકની બિયર ના 35 ટીન સાથે ધરપકડ કરી હતી આ ઉપરાંત આડોડિયા વાસમાં...
સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુમાં વધુ દારૂનાં વેેંચાણની ચર્ચા ફેલાઈ સુરેન્દ્રનગર જીલ્લાના વોટ્સએપ ફેસબુક ગૃપ માં દારૂૂનું વેચાણ કરતા બુટલેગરો ના નામ સાથે વિડીયો...
કોડીનાર શહેર અને તાલુકાભરમાં દેશી વિદેશી દારૂૂનો તંત્રની મિલીભગતથી ખુલ્લેઆમ મુક્તપણે વેપાર થાય છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા દારૂૂના ધંધાર્થીઓને માત્ર પ્રોત્સાહન જ...
16.82 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીની શોધખોળ હળવદમાં પોલીસે મકાનમાં છુપાવી રાખેલ મોંઘીદાટ દારૂૂ અને બિયરના રૂૂ.1.32 લાખની કિંમતના જથ્થા અને રૂૂ.15.50 લાખની રોકડ ઝડપી લીધી છે....
દીવથી દરિયા મારફત હોડીથી ઠલવાતી બોટલ: ગ્રામ્યમાં દેશીની ભઠ્ઠીઓ ધમધમી કોડીનાર તાલુકા અને શહેરભરમાં દારૂૂના દુષણે અજગર ભરડો લીધો છે. દારૂૂના દુષણને ડામવા માટે પોલીસ તંત્ર...
42 દારૂની બોટલ સહિત અડધા લાખનો મુદ્દામાલ જપ્ત બેટ દ્વારકામાં હનુમાન દાંડી રોડ પાસે શનિવારે રાત્રિના સમયે સ્થાનિક પી.આઈ. કે.એસ. પટેલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ...