ક્રાઇમ2 months ago
ગોંડલ પાસે ફાર્મહાઉસમાં રાજકોટના 14 નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા
દિવાળીના વેકેશનમાં પાર્ટીનું આયોજન કર્યું હતું, ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડતા રંગમાં ભંગ પડયો ગોંડલના ગુદાસરા નજીક ચાલતી દારૂની મહેફીલ ઉપર ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી રાજકોટના નબીરાઓને...