અમદાવાદમાં ગઈકાલે બપોરે એક યાત્રિક વિમાન ઉડાન ભર્યા ની થોડી મિનિટોમાં જ તૂટી પડ્યું હતું. જેમાં મુસાફરી કરી રહેલા મૂળ જામનગરના વતની એક દંપતી પણ…
View More અમદાવાદ ઘટનામાં મૃત્યુ પામેલા જામનગરના દંપતીના પરિવારના DNA સેમ્પલ લેવાયાAhmedabadair india Plane Crash
તળાજામાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ ડોકટર અને ભાવિ તબીબને અંતિમ વિદાય અપાઇ
ગર્ભમાં રહેલ શિશુએ માતાની ઓળખ કરાવી અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ દીર્ઘટનામા મુસાફરો અને સિવિલ હોસ્પિટલની અતુલ્ય બિલ્ડીંગ,મેસમાં જમી રહેલ તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા તેમાં…
View More તળાજામાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ ડોકટર અને ભાવિ તબીબને અંતિમ વિદાય અપાઇઅમદાવાદ ઇન્કમટેક્સના પૂર્વ ડે.કમિશનર સુનિલ મહેતા પત્ની-પુત્રી સાથે ભોગ બન્યા
અમદાવાદમાં મેઘાણીનગર આઈજીપી કંપાઉન્ડમાં આવેલા બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં સ્થળ પરથી તપાસ દરમિયાન કુલ 268 મૃતદેહ…
View More અમદાવાદ ઇન્કમટેક્સના પૂર્વ ડે.કમિશનર સુનિલ મહેતા પત્ની-પુત્રી સાથે ભોગ બન્યાજેતપુરનો મિતાંશુ ઠેસિયા જમ્યા બાદ લાઇબ્રેરી જવા નીકળતા આબાદ બચાવ
અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાનાં જેતપુરનાં યુવકનો આબાદ બચાવ થયો છે. બીજે મેડિકલ કોલેજમાં જેતપુરનો મિતાંશુ ઠેસિયા બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મિતાંશુ…
View More જેતપુરનો મિતાંશુ ઠેસિયા જમ્યા બાદ લાઇબ્રેરી જવા નીકળતા આબાદ બચાવદુર્ઘટના કેમ ઘટી તે અમે પણ સમજવા માગીએ છીએ; તપાસના તારણો વિષે પારદર્શી રહીશું
ટાટા ગ્રુપના ચેરમેન ચંદ્રશેખરનો સાથીદારોને ભાવનાત્મક પત્ર અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ટાટા સન્સ અને ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને શુક્રવારે તેમના સાથીદારોને ખૂબ જ ભાવનાત્મક…
View More દુર્ઘટના કેમ ઘટી તે અમે પણ સમજવા માગીએ છીએ; તપાસના તારણો વિષે પારદર્શી રહીશુંવિમાન દુર્ઘટનામાં ફ્લાઈટ સિવાયના 33નાં મોત: કુલ મૃત્યુઆંક 274
બી.જે.મેડિકલ કોલેજ કેમ્પસમાં રહેતા ડોક્ટર્સ, મેસનો સ્ટાફ અને અન્ય સ્થાનિક લોકો હજુ પણ લાપતા એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ મેઘાણીનગરમાં ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધી…
View More વિમાન દુર્ઘટનામાં ફ્લાઈટ સિવાયના 33નાં મોત: કુલ મૃત્યુઆંક 274