વહેલી સવારથી અમદાવાદ, સિકર, જયપુર, જોધપુર, ઝુનઝુનુમાં દરોડા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમો ગુરુવાર સવારથી રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં લગભગ 24 સ્થળે દરોડા પાડી રહી છે.…
View More 2700 કરોડ મની લોન્ડરીંગ કેસમાં ઇડીના અમદાવાદ સહિત 24 શહેરોમાં દરોડાAhmedabad
અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન આ કારણે ક્રેશ થયું, જાણો શું છે
આજે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન બોઇંગ ડ્રીમલાઇનર ૭૮૭ ક્રેશ થયું, જેની ભયાનક તસવીરો સામે આવી રહી છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આગની વિશાળ…
View More અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન આ કારણે ક્રેશ થયું, જાણો શું છેઅમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ, 242 મુસાફરો હતાં સવાર, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં Air Indiaનું પ્લેન ક્રેશ થયું છે. આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે.…
View More અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ, 242 મુસાફરો હતાં સવાર, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુંઅમદાવાદમાં 14 ગજરાજ સાથે નીકળી ભવ્ય જળયાત્રા
108 કળશનો ભગવાન જગન્નાથજીને જલાભિષેક, મોટી સંખ્યામાં ભાવિકો-ભજન મંડળીઓ જળયાત્રામાં જોડાઈ બપોરે ગજવેશના સ્વરૂપમાં દર્શન, સરસપુર રણછોડરાયજી મંદિરમાં રોકાણ માટે પહોંચ્યા રથયાત્રાના મહોત્સવની શરૂૂઆત જ…
View More અમદાવાદમાં 14 ગજરાજ સાથે નીકળી ભવ્ય જળયાત્રાઅમદાવાદ રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી સહિત 15 હજાર લોકોએ કર્યા યોગ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2025ની ઉજવણીના ભાગરૂૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન…
View More અમદાવાદ રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી સહિત 15 હજાર લોકોએ કર્યા યોગઅમદાવાદ સબરજિસ્ટ્રાર કચેરીના બે કર્મચારી અને એડવોકેટ સહિત પાંચ 74 હજારની લાંચ લેતા ઝડપાયા
એક કર્મચારી ભીડનો લાભ લઈ ફરાર, મિલકતમાં વારસદાર તરીકે હક્ક દાખલ કરાવવા સબરજિસ્ટ્રારના નામે લાંચ માગી હતી અમદાવાદના સાબરમતી-13 સબ રજિસ્ટ્રાર કચેરીમાં એસીબીની ટીમે છટકુ…
View More અમદાવાદ સબરજિસ્ટ્રાર કચેરીના બે કર્મચારી અને એડવોકેટ સહિત પાંચ 74 હજારની લાંચ લેતા ઝડપાયાદેશમાં પ્રથમવાર અમદાવાદ રથયાત્રામાં AI કેમેરાથી ભીડ પર નજર રખાશે
ભીડની સંખ્યા, શંકાસ્પદ વ્યક્તિ, ભાગદોડની સંભાવના સહિતનું એલર્ટ મળશે, સ્ટાજ્ઞને વિશેષ તાલીમ આપવામાં આવી આગામી રથયાત્રામાં લાખો લોકોની ભીડ પર નજર રાખવા માટે અમદાવાદ…
View More દેશમાં પ્રથમવાર અમદાવાદ રથયાત્રામાં AI કેમેરાથી ભીડ પર નજર રખાશેચંડોળામાં બોગસ કાગળોથી 550 પાસપોર્ટ નીકળ્યા
ચંડોળામાં મેગા ડિમોલિશન થકી દબાણો હટાવાયા છે. પોલીસને તપાસ દરમિયાન સંખ્યાબંધ ઘૂસણખોરોએ બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે પાસપોર્ટ કઢાવી લીધા હોવાની વિગતો ખૂલી હતી. ક્રાઇમ બ્રાંચ…
View More ચંડોળામાં બોગસ કાગળોથી 550 પાસપોર્ટ નીકળ્યાટમેટાનો 4.2 ટન અખાદ્ય સોસનો જથ્થો ઝડપાયો
અમદાવાદના બાપુનગરમાં ધમધમતા કારખાના ઉપર ફૂડ વિભાગનો દરોડો, નમૂના ફેઇલ જતા જથ્થાનો નાશ કરાયો શહેરના તમામ વિસ્તારોમાં રોડ ઉપર અને કોમર્શિયલ કોમ્પ્લેકસ વગેરે જગ્યાએ ચાલતાં…
View More ટમેટાનો 4.2 ટન અખાદ્ય સોસનો જથ્થો ઝડપાયોપાઇલોટ પતિની વિકૃત હરકત, પોર્ન વીડિયો બતાવી શરીર પર અશ્ર્લીલ ચિત્રો દોરતો
અમદાવાદમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વિકૃત પાઈલોટે પોતાની પત્ની સાથે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી. તેમના આ કામમાં સાસુ…
View More પાઇલોટ પતિની વિકૃત હરકત, પોર્ન વીડિયો બતાવી શરીર પર અશ્ર્લીલ ચિત્રો દોરતો