મામાના ઘરેથી નિજ મંદિરે પધાર્યા ભગવાન, મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શને ઉમટયા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફુલોથી સજાવેલી ખુલ્લી જીપમાં રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ બુધવારે ભગવાન સરસપુર…
View More ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવવિધિ સંપન્નAhmedabad
અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસના ટ્રેક પર લોખંડની એંગલ મૂકી ઉથલાવવાનો પ્રયાસ
થોડા સમય પહેલા જ વેરાવળ-અમદાવાદ વચ્ચે શરૂૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસને રવિવારે રાત્રિના સમયે અમદાવાદના ચાંદલોડીયા રેલવે સ્ટેશન નજીક ઉથાલવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાનો મામલો…
View More અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસના ટ્રેક પર લોખંડની એંગલ મૂકી ઉથલાવવાનો પ્રયાસવહાલાને વધાવવા થનગનાટ, નયનરમ્ય રોશનીથી ઝળહળી ઉઠયું જગન્નાથજીનું મંદિર
અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રા પહેલાંની તૈયારીઓના ભાગરૂૂપે મંદિરને શણગારવામાં આવી રહ્યુ છે. વિવિધ રંગીન રોશનીનો શણગાર કરાતા હાલ મંદિર દીપી ઉઠ્યુ છે. મંદિરના પ્રાંગણમાં દીવાલોને…
View More વહાલાને વધાવવા થનગનાટ, નયનરમ્ય રોશનીથી ઝળહળી ઉઠયું જગન્નાથજીનું મંદિરમંદીની અસર: પ્રોપર્ટીમાં 50 હજારથી 11 લાખનું ડિસ્કાઉન્ટ
રથયાત્રા દરમિયાન મકાન-ફ્લેટ માટે બિલ્ડરોની વિશેષ સ્કીમ, ઉંચા વ્યાજની પ્રોજેક્ટ લોનમાંથી બહાર આવવાના પ્રયાસો ગુજરાતભરના રિયલ એસ્ટેટ ડેવલપર્સ ધીમા વેચાણને વેગ આપવા માટે રથયાત્રા દરમિયાન…
View More મંદીની અસર: પ્રોપર્ટીમાં 50 હજારથી 11 લાખનું ડિસ્કાઉન્ટVS હોસ્પિટલમાં 500થી વધુ દર્દી પર ક્લિનિકલ ટ્રાયલ થયાનો ખુલાસો
પાંચ સભ્યોની AMCની કમિટીના રીપોર્ટમાં ધડાકો;સુપરિન્ટેન્ડેન્ટ ડો.મનિષ પટેલ સહિત ત્રણ ડોક્ટરોએ આશરે 20 કરોડ રૂપિયા પર્સનલ-સગા વહાલાના ખાતામાં જમા લઇ લીધા VS હોસ્પિટલમાં કથિત…
View More VS હોસ્પિટલમાં 500થી વધુ દર્દી પર ક્લિનિકલ ટ્રાયલ થયાનો ખુલાસોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ઇન્સ્પેકટર વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞોશ શાહ વિરૂૂદ્ધ લાંચ રૂૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.…
View More અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ઇન્સ્પેકટર વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનોઅમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા દર વર્ષની માફક ભવ્યતાથી નીકળશે
સાદગીથી યાત્રા કાઢવાની વાત ફગાવતા મંદિરના ટ્રસ્ટી આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા સાદાઈથી નીકળશે તેવી અટકળોનો અંત આવ્યો હતો. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સ્પષ્ટતા કરી છે…
View More અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા દર વર્ષની માફક ભવ્યતાથી નીકળશેરથયાત્રામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક, CCTV, ડ્રોન મારફત સમગ્ર રૂટ પર ચાંપતી નજર રખાશે આગામી 27 જૂનના રોજ અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને…
View More રથયાત્રામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશેIIM અમદાવાદમાં એન્જિનિયરિંગનું વર્ચસ્વ ઘટ્યું, 2025 બેચમાં 50% નોન-એન્જિનિયર વિદ્યાર્થીઓ
ગયા વર્ષે 61% વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ કરીને પ્રવેશ મેળવ્યો હતો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (PGP) ની 62મી બેચમાં એન્જિનિયરિંગ સ્નાતકોનું…
View More IIM અમદાવાદમાં એન્જિનિયરિંગનું વર્ચસ્વ ઘટ્યું, 2025 બેચમાં 50% નોન-એન્જિનિયર વિદ્યાર્થીઓએરપોર્ટ પાસે નિર્ધારિત મર્યાદાથી ઊંચી ઈમારતો તોડી પડાશે
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ નવા ડ્રાફ્ટ નિયમો: ડીજીસીએ અથવા અધિકૃત અધિકારીને સત્તા અપાઈ અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાથી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં…
View More એરપોર્ટ પાસે નિર્ધારિત મર્યાદાથી ઊંચી ઈમારતો તોડી પડાશે