સેવન્થ ડે સ્કૂલના છાત્રની હત્યાના વિરોધમાં ખોખરા-મણીનગરની 200 શાળાઓ બંધ, લોકોના ટોળાં ઉમટતા પોલીસ સાથે ઘર્ષણ 300થી વધુ વિદ્યાર્થીઓએ નારા લગાવ્યા, પોલીસે રહેણાંક વિસ્તારોમાં ઘુસીને…
View More અમદાવાદના ખોખરામાં સતત બીજા દિવસે ભડકો, પોલીસનો લાઠીચાર્જAhmedabad
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ, અનેક કાર્યકરોની અટકાયત
અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે સેવન્થ ડે સ્કૂલની બહાર NSUIએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું…
View More અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ, અનેક કાર્યકરોની અટકાયતધો.8ના છાત્રની હત્યા બાદ પ્રિન્સિપાલ-શિક્ષકોને દોડાવી-દોડાવીને માર્યા
અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્ફોટક સ્થિતિ, સેવન્થ ડે સ્કૂલમાં ટોળાની બેફામ તોડફોડ, ફર્નિચર-વાહનોનો ભૂક્કો બોલાવી દીધો ધો.8ના વિદ્યાર્થીને 7 થી 8 છાત્રોએ ગઇકાલે માર માર્યા બાદ…
View More ધો.8ના છાત્રની હત્યા બાદ પ્રિન્સિપાલ-શિક્ષકોને દોડાવી-દોડાવીને માર્યાઅમદાવાદમાં ધો. 8 ના છાત્રની સહપાઠીના હાથે હત્યા
ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતમાં છરી મારી દીધી, સેવન્થ ડે સ્કૂલ પર સિંધી સમાજના લોકો એકત્ર થવા લાગતા તંગદિલી અમદાવાદના ખોખરામાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટનું મર્ડર…
View More અમદાવાદમાં ધો. 8 ના છાત્રની સહપાઠીના હાથે હત્યાઅમદાવાદમાં માજી સૈનિકો ઉતર્યા રસ્તા પર, ટ્રાફિક જામ
પડતર માંગણીઓ માટે આંદોલન, 500ની અટકાયત ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ઓપરેશન અનામત આંદોલન આજે 23મા દિવસે પણ ચાલુ છે. ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી…
View More અમદાવાદમાં માજી સૈનિકો ઉતર્યા રસ્તા પર, ટ્રાફિક જામપ્રેમમાં પાગલ યુવાને પોલીસની હાજરીમાં હાથની નસ કાપી ચોથા માળેથી કૂદકો માર્યો
અમદાવાદ જિલ્લાના બાવળામાં એક પ્રેમ પ્રકરણમાં દુ:ખદ ઘટના સામે આવી છે. પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતા 27 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી છે. બાવળાના આશ્રિત…
View More પ્રેમમાં પાગલ યુવાને પોલીસની હાજરીમાં હાથની નસ કાપી ચોથા માળેથી કૂદકો માર્યોકાર અડફેટે બે યુવકો 100 ફૂટ ફંગોળાયા
બેજવાબદારીથી બેશમ દોડતા વાહનો અમુલ્ય માનવ જીંદગીનો ભોગ લઇ રહયા છે અવાર નવાર હિટ એન્ડ રનના બનાવો બનતા રહે છે ત્યારે આવી જ એક ઘટનામા…
View More કાર અડફેટે બે યુવકો 100 ફૂટ ફંગોળાયા700 પાટીદાર દીકરીઓની લોકો સ્ટેટસ મુકે તેવું જીવન જીવવા પ્રતિજ્ઞા
અમદાવાદની કે.પી. વિદ્યાર્થીભવનની હોસ્ટેલમાં રહેતી દીકરીઓ મોબાઈલ ઉપવાસ રાખશે; મહિલા સશક્તિકરણ માટેના અનેક સંકલ્પ લેવાયા બદલાતા સમાજમાં પાટીદાર સમાજ હવે દીકરીઓને બચાવવા આગળ આવ્યો છે.…
View More 700 પાટીદાર દીકરીઓની લોકો સ્ટેટસ મુકે તેવું જીવન જીવવા પ્રતિજ્ઞાઅમદાવાદમાં કોર્પોરેશનના ગાર્બેજ ટ્રકે 8ને ઉલાળ્યા, 1નું મોત
વહેલી સવારે માતેલા સાંઢની જેમ આવતા ટ્રકે અનેક વાહનોને અડફેટે લીધા, શાળામાં અભ્યાસ કરતાં બે બાળકો સહિત 7ને ગંભીર ઈજા અમદાવાદમાં બેફામ ડ્રાઈવીંગની વધુ એક…
View More અમદાવાદમાં કોર્પોરેશનના ગાર્બેજ ટ્રકે 8ને ઉલાળ્યા, 1નું મોતરાજકોટના શેરબ્રોકરનું અમદાવાદમાં ફાયરિંગથી ભેદી મોત
બોપલના કબીર એન્કલેવમાં બે શખ્સો મળવા આવ્યા બાદ માથામાં ગોળી ધરબેલી હાલતમાં મોત, હથિયાર મળ્યું નહીં પણ સ્યુસાઈડ નોટ મળતાં પોલીસ ધંધે લાગી રાજકોટના મવડી…
View More રાજકોટના શેરબ્રોકરનું અમદાવાદમાં ફાયરિંગથી ભેદી મોત