ઝેરની ખાલી બોટલ રસોડામાં જ ભૂલી જતા ભાંડો ફૂટયો અમદાવાદમા એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. સારા ઘરની એક 15 વર્ષની સગીરાએ પ્રેમીને પામવા માટે…
View More પ્રેમીને પામવા પંદર વર્ષની પુત્રીએ માતા-પિતાના ભોજનમાં ઝેરી દવા ભેળવી દીધી!Ahmedabad
ફૂડ ફેસ્ટમાં 4.20 લાખ મુલાકાતી સામે માંડ 0.1 ટકાએ પૈસા ખર્ચ્યા
લકઝરી ડોમમાં રૂા.2500ની થાળીનો 238 લોકોએ અને સ્પિરિચ્યુલ પેવેલિયનમાં રૂા.2100ની થાળીનો 141 લોકોએ લાભ લીધો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર યોજાયેલા ફૂડ ફેસ્ટિવલની 4.20…
View More ફૂડ ફેસ્ટમાં 4.20 લાખ મુલાકાતી સામે માંડ 0.1 ટકાએ પૈસા ખર્ચ્યાનવ-નવ લોકોના જીવ લઇ લેનાર તથ્ય પટેલ સામે અઢી વર્ષે કોર્ટમાં ચાર્જફ્રેમ
વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોનબ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોનાં મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ…
View More નવ-નવ લોકોના જીવ લઇ લેનાર તથ્ય પટેલ સામે અઢી વર્ષે કોર્ટમાં ચાર્જફ્રેમઅમદાવાદ એસજી હાઇવે પર કારચાલકે બે હોમગાર્ડ જવાન સહિત પાંચને ઉડાડ્યા
અમદાવાદ શહેરમાં સતત મોટા અકસ્માતો થઈ રહ્યા છે. ગુનેગારો ફરી એકવાર બેફામ બનીને પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યા છે અને પાંચ લોકોને ટક્કર મારી રહ્યા…
View More અમદાવાદ એસજી હાઇવે પર કારચાલકે બે હોમગાર્ડ જવાન સહિત પાંચને ઉડાડ્યાઅમદાવાદમાં કાલથી ફાઇવ સ્ટાર ફૂડ ફેસ્ટિવલ અને સાહિત્ય મેળાનો પ્રારંભ
અમદાવાદ શહેર ફરી એક વાર સ્વાદ અને સાહિત્યના રંગે રંગાવા જઈ રહ્યો છે. આગામી તારીખ 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર…
View More અમદાવાદમાં કાલથી ફાઇવ સ્ટાર ફૂડ ફેસ્ટિવલ અને સાહિત્ય મેળાનો પ્રારંભઅમદાવાદ, દિલ્હી અને લખનઉમાં હુમલાની યોજના બનાવનાર આતંકવાદી ઝડપાયા
ગુજરાત ATSને મળેલી મોટી સફળતા, ચીનમાંથી તબીબનો અભ્યાસ કરનાર શખ્સે રાયઝીન નામનું ખતરનાક ઝેર બનાવ્યું, પાકિસ્તાનથી ડ્રોન મારફત મોકલેલા 3 પિસ્તોલ અને 30 કારતૂસ કબજે…
View More અમદાવાદ, દિલ્હી અને લખનઉમાં હુમલાની યોજના બનાવનાર આતંકવાદી ઝડપાયાબીજું શૈક્ષણિક સત્ર શરૂ પણ અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 207 જગ્યા ખાલી
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સહિતની સ્કૂલોમાં તા.9થી નવા દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ઉઘડતાં વેકેશને જ જુદી જુદી સ્કૂલોમાં 207 જેટલા શિક્ષકોની જગ્યા…
View More બીજું શૈક્ષણિક સત્ર શરૂ પણ અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 207 જગ્યા ખાલીT-20 વર્લ્ડ કપનો ફાઈનલ અમદાવાદમાં રમાઈ શકે
ICC નજીકના ભવિષ્યમાં 2026 T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરશે. જોકે, તે પહેલા મેચો માટેના સ્થળો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. 2026 T20 વર્લ્ડ…
View More T-20 વર્લ્ડ કપનો ફાઈનલ અમદાવાદમાં રમાઈ શકેજર્મનશેફર્ડ ડોગનો બે બાળકો ઉપર હુમલો
અમદાવાદના શરણમ એલગન્સના પાર્કિંગમાં બનેલી ઘટના, માલિક સામે ગુનો નોંધાયો અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પાલતું કૂતરા જર્મન શેફર્ડે…
View More જર્મનશેફર્ડ ડોગનો બે બાળકો ઉપર હુમલોમહિલાએ આંખમાં મરચું છાંટયું, સોનીએ 17 ફડાકા ઝીંકયા
અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાં જ્યારે સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા આવી હતી. ગ્રાહક બનીને આવેલી મહિલાએ અચાનક તેના હાથમાં રહેલા મરચાનો…
View More મહિલાએ આંખમાં મરચું છાંટયું, સોનીએ 17 ફડાકા ઝીંકયા