ચાલુ વર્ષે માત્ર બે જ છાત્રોને વિદેશમાં નોકરી મળી, અમેરિકા-યુ.કે.-જર્મની- રશિયા- કેનેડા- યુરોપ સહિતના દેશોમાંથી નોકરીની ઓફરો ઘટી ભારતની નં.1 મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ ગણાતી અને વૈશ્વિક…
View More ભારતની નં.1 અમદાવાદ IIMના ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં તોતિંગ ઘટાડોAhmedabad
અમદાવાદ વિમાન દુર્ઘટનાના 260 પીડિત પરિવારોનો દાવો અમેરિકી શટડાઉનમાં અટવાયો
12 જૂને થયેલી ભયાનક અમદાવાદ વિમાન દુર્ઘટનાના 125થી વધુ પીડિતોના પરિવારો દ્વારા બોઇંગ કંપની સામે કાયદાકીય દાવો (Lawsuit) દાખલ કરવાની પ્રક્રિયામાં અમેરિકી સરકારના શટડાઉનને કારણે…
View More અમદાવાદ વિમાન દુર્ઘટનાના 260 પીડિત પરિવારોનો દાવો અમેરિકી શટડાઉનમાં અટવાયોમોત મળે પણ મલાજો નહીં, અમદાવાદમાં લાકડાને બદલે ટાયર-ગોદડાથી અંતિમ સંસ્કાર
લાકડાની ભયંકર અછતને કારણે, મૃતકના પરિવારે છેવટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરીને અંતિમવિધિ કરવાની કરુણ ફરજ પડી હતી. અંતિમ સંસ્કાર જેવા સંવેદનશીલ સમયે સ્મશાન ગૃહમાં…
View More મોત મળે પણ મલાજો નહીં, અમદાવાદમાં લાકડાને બદલે ટાયર-ગોદડાથી અંતિમ સંસ્કારઆનંદો, કાંકરિયામાં ફરી બોટિંગ શરૂ થશે, નગીનાવાડી પણ ખુલ્લી મુકાશે
મ્યુઝિકલ ફાઉન્ટેન અને લેસર શો પણ શરૂ કરાશે અમદાવાદના કાંકરિયા તળાવમાં ફરીથી બોટિંગ શરૂૂ કરવામાં આવશે. નગીનાવાડી પણ ફરીથી નાગરિકો માટે ખુલ્લુ કરવામાં આવશે. વડોદરાના…
View More આનંદો, કાંકરિયામાં ફરી બોટિંગ શરૂ થશે, નગીનાવાડી પણ ખુલ્લી મુકાશેગુજરાતી ફિલ્મ મિસરીના કલાકારો ભાન ભૂલ્યા!!! અમદાવાદના રસ્તાઓ પર કર્યા બાઈક સ્ટંટ, જુઓ VIDEO
ગુજરાતી ફિલ્મ ‘મિસરી’ની સ્ટારકાસ્ટ હાલમાં વિવાદોના વમળમાં ફસાઈ છે. ફિલ્મના પ્રમોશન માટે અભિનેતા રોનક, અભિનેત્રી માનસી પારેખ, અને પીઢ અભિનેતા ટીકુ તલસાણીયા સહિતના કલાકારોએ…
View More ગુજરાતી ફિલ્મ મિસરીના કલાકારો ભાન ભૂલ્યા!!! અમદાવાદના રસ્તાઓ પર કર્યા બાઈક સ્ટંટ, જુઓ VIDEOલગ્ન પ્રસંગે સમયસર બ્લાઉઝ ન સીવી આપતા દરજીને 7 હજારનો દંડ ફટકારાયો
મહિલાએ એડવાન્સ ચૂકવ્યા હોવા છતાં સમયસર બ્લાઉઝ ન મળતા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ કરી હતી: પંચે દરજીને મહિલાએ ચૂકવેલી રકમ વ્યાજ સહિત પરત કરવા…
View More લગ્ન પ્રસંગે સમયસર બ્લાઉઝ ન સીવી આપતા દરજીને 7 હજારનો દંડ ફટકારાયોઅમદાવાદ રેવ પાર્ટીમાં પકડાયેલા 15 લોકોના જામીન નામંજૂર
દારૂ સપ્લાયરને વધુ એક દિવસના રીમાન્ડ અપાયા, વોટ્સએપની મદદથી અન્ય લોકોને શોધવા તપાસ અમદાવાદ ગ્રામીણ કોર્ટે શીલજ નજીક એક ફાર્મહાઉસમાં ઝડપાયેલી હાઇ-પ્રોફાઇલ રેવ પાર્ટીમાંથી ધરપકડ…
View More અમદાવાદ રેવ પાર્ટીમાં પકડાયેલા 15 લોકોના જામીન નામંજૂરઅમદાવાદના કપડાના વેપારીને ક્રિપ્ટોમાં ઉંચા વળતરની લાલચ આપી 2 કરોડની છેતરપીંડી
નાના ચિલોડાના એક 44 વર્ષીય ઉદ્યોગપતિ સાથે નાગપુરના ચાર માણસો દ્વારા ક્રિપ્ટોમાં ઉંચુ વળતરની લાલચ આપીને ઓનલાઈન રોકાણના નામે રૂૂ. 2.05 કરોડની છેતરપિંડી મામલે અમદાવાદ…
View More અમદાવાદના કપડાના વેપારીને ક્રિપ્ટોમાં ઉંચા વળતરની લાલચ આપી 2 કરોડની છેતરપીંડીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે છઠપૂજા મહાપર્વમાં સહભાગી થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં સહભાગી થઈ સૌને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભવ્ય-દિવ્ય રામ મંદિરના નિર્માણ…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે છઠપૂજા મહાપર્વમાં સહભાગી થયાકેવડિયામાં 200 કલાકારો સરદાર પટેલના જીવનને જીવંત કરશે
ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ આવતા અઠવાડિયે 31 ઓક્ટોબરે છે. કેન્દ્ર સરકારે આ પ્રસંગને ઉજવવા માટે એક…
View More કેવડિયામાં 200 કલાકારો સરદાર પટેલના જીવનને જીવંત કરશે