ગુજરાત5 days ago
અમદાવાદના નરોડામાં પોલીસકર્મીની પત્નીએ પુત્રને ત્રીજા માળેથી ફેંકી પોતે પણ લગાવી મોતની છલાંગ, માનસિક બિમારીની ચાલતી હતી દવા
અમદાવાદના નરોડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરોડા વિસ્તારમાં એક માતાએ તેના સાત વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો છે. આ ઘટનાની...