અમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવર-જવરનો આંક 12 લાખને પાર થયો છે. મહિનામાં સૌથી વઘુ મુસાફરોની અવર-જવર નોંધાઇ હોય તેવા એરપોર્ટમાં અમદાવાદ સાતમાં સ્થાને છે.અમદાવાદ…
View More અમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવરજવર 12 લાખને પારAhmedabad news
અમદાવાદમાં DJ બંધ કરાવવા ગયેલ પોલીસ પર પથ્થરમારો
અમદાવાદમાં પોલીસ પર પથ્થર ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમં હાહાકાર મચાવી દીધો છે. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસની ટીમ પર…
View More અમદાવાદમાં DJ બંધ કરાવવા ગયેલ પોલીસ પર પથ્થરમારોઅમદાવાદમાં નશામાં BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધી
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. સ્ટાર બજાર ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જ્યો હતો. દારૂૂના નશામાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે નશામાં BRTS…
View More અમદાવાદમાં નશામાં BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધીઅમદાવાદમાં ઘરના ઘરનું સપનું સપનું જ રહેશે, એફોર્ડેબલ હાઉસમાં 54%નો ઘટાડો
દેશના અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદ-ગાંધીનગરમાં મકાનોના ભાવ આઠ વર્ષમાં ડબલ થઇ ગયા દરેક ગુજરાતીનું સપનું અમદાવાદમાં ઘર ખરીદવાનું હોય છે. પરંતું મોંઘવારીમાં અમદાવાદમાં એક બજેટ…
View More અમદાવાદમાં ઘરના ઘરનું સપનું સપનું જ રહેશે, એફોર્ડેબલ હાઉસમાં 54%નો ઘટાડોઅમદાવાદમાં PIની ગાડીને ટ્રકથી ટક્કર મારી, ડ્રાઇવરની ધરપકડ
અમદાવાદમાં હિટ એન્ડ રન સહિતની અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં બેફામ ફરતાં ટ્રકચાલકે ઙઈંની ગાડીને ટક્કર મારી હોવાની ઘટના સર્જાઈ હતી.…
View More અમદાવાદમાં PIની ગાડીને ટ્રકથી ટક્કર મારી, ડ્રાઇવરની ધરપકડપાળેલો પોપટ લાપતા બનતા શોધી આપનારને રૂા.પાંચ લાખનું ઈનામ!
અમદાવાદના વાસણા એરિયામાં એક અજીબ ઘટના સામે આવી છે, જ્યારે ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષીને પાળવામાં આવે તો પછી તે પરિવારનો એક ભાગ બની જાય…
View More પાળેલો પોપટ લાપતા બનતા શોધી આપનારને રૂા.પાંચ લાખનું ઈનામ!કોલ્ડપ્લે કોન્સર્ટમાં રેકોર્ડબ્રેક 2.5 લાખ રસિયાઓ ઊમટી પડયા
બ્રિટીશ રોક બેન્ડ કોલ્ડ પ્લેની અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈકાલથી ભવ્ય કોન્સર્ટ યોજાઈ રહી છે. પ્રથમ દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દર્શકોથી…
View More કોલ્ડપ્લે કોન્સર્ટમાં રેકોર્ડબ્રેક 2.5 લાખ રસિયાઓ ઊમટી પડયાકોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરતાં બે ઝડપાયા: 7પ00 વાળી 9000માં વેચતા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલ 25 અને 26 જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડ પ્લે યોજવાનો છે. આ કોન્સર્ટ શરૂૂ થાય તે પહેલાં ટિકિટોની કાળા…
View More કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરતાં બે ઝડપાયા: 7પ00 વાળી 9000માં વેચતા13 કરોડની ઘડિયાળની દાણચોરીમાં 5 કરોડ પેનલ્ટી ભરી છતાં જામીન મળ્યા નહીં!
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશી કંપનીની રૂૂ.13 કરોડની ઘડિયાળ દંપતી પાસેથી કસ્ટમ વિભાગે કબજે લઈ ધરપકડ કરી હતી. ત્યારબાદ ક્સ્ટમ ડ્યૂટીના કુલ રૂૂ. 4,99,35,776…
View More 13 કરોડની ઘડિયાળની દાણચોરીમાં 5 કરોડ પેનલ્ટી ભરી છતાં જામીન મળ્યા નહીં!મોરોકકોમાં લાખો કૂતરાંઓના સંહાર સામે મૂક આક્રોશ
મોરોક્કોમાં કૂતરાઓના સંહારના વિરોધમાં અમદાવાદમાં ક્રાંતિકારી જૈન સંત ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કારપીઠ ખાતે બાળકોએ ભાવનાત્મક વિરોધ પ્રદર્શન કરીને પોતાનો અવાજ ઉઠાવ્યો,…
View More મોરોકકોમાં લાખો કૂતરાંઓના સંહાર સામે મૂક આક્રોશ