અમદાવાદમાં ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ સામે આવ્યા છે. ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે, ડુપ્લિકેટ વિદેશની ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ…
View More અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરી ઝડપાઇAhmedabad news
અમદાવાદમાં પોલીસ તૂટી પડી, એક રાતમાં 470 પીધેલા ઝડપાયા
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય, તેમ લૂંટ, ધાડ, ચોરી, હત્યા, મારામારી,…
View More અમદાવાદમાં પોલીસ તૂટી પડી, એક રાતમાં 470 પીધેલા ઝડપાયાબોપલ અકસ્માત કાંડમાં બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ, PI સામે તપાસ
અમદાવાદમાં બેફામ બનેલા વાહન ચાલકો સામે સખત કાર્યવાહી કરવામાં નિષ્ફળ ઉચ્ચ અધિકારીઓએ નીચેના અધિકારીઓ પર કાર્યવાહી કરી છે. બોપલ-આંબલી રોડ પર અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સિરાજુદ્દીન…
View More બોપલ અકસ્માત કાંડમાં બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ, PI સામે તપાસઅમદાવાદ ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર, ક્રાઇમ બ્રાંચે 5 આરોપીની કરી ધરપકડ
અમદાવાદના ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ઘરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આણંદ-વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસમાંથી 5…
View More અમદાવાદ ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર, ક્રાઇમ બ્રાંચે 5 આરોપીની કરી ધરપકડઅમદાવાદમાંથી લાલ લાઇટવાળી કાર સાથે નકલી પોલીસ અધિકારી ઝડપાયો
શહેરના નારોલ વિસ્તારમાં આવેલા લાંભા ટર્નિંગ પાસેથી પોલીસ અધિકારી હોવાના રોફ મારીને ફરી રહેલા યુવકની નારોલ પોલીસે ધરપકડ કરી છે. પેટ્રોલિંગ કરી રહેલી નારોલ પોલીસને…
View More અમદાવાદમાંથી લાલ લાઇટવાળી કાર સાથે નકલી પોલીસ અધિકારી ઝડપાયોઅમદાવાદના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
22 લોકોના શ્ર્વાસ રૂંધાતા હોસ્પિટલમાં ખસેડાયા, એક મહિલાનું મોત, ફટાકડાના કારણે 8માં માળે લાગેલી આગ 22માં માળે પહોંચી અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની રહેણાંક…
View More અમદાવાદના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળઅમદાવાદમાં બનશે અદ્યતન ‘સિટી સ્કવેર’, ટેરેસ ઉપરથી સમગ્ર શહેરનો નજારો દેખાશે
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની યશગાથામાં વધુ એક સિદ્ધિ મેળવવામાં આવશે. અમદાવાદ શહેરના સૌથી લોકપ્રિય સિંધુભવન રોડ ઉપર ખાસ સિટી સ્કેવર તૈયાર કરવામાં આવશે. જોકે આ…
View More અમદાવાદમાં બનશે અદ્યતન ‘સિટી સ્કવેર’, ટેરેસ ઉપરથી સમગ્ર શહેરનો નજારો દેખાશેઅમદાવાદમાં 25 જાન્યુ.એ કોલ્ડપ્લેનો સૌથી મોટો કાર્યક્રમ
કોલ્ડપ્લેના પ્રસંશકો માટે અમદાવાદના આંગણે આનંદની ઘડી આવી પહોંચી છે. સંગીતના શોખીનો તરફથી થયેલી ભારે માંગને ધ્યાનમાં લેતાં મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે અને બુક માય શોએ…
View More અમદાવાદમાં 25 જાન્યુ.એ કોલ્ડપ્લેનો સૌથી મોટો કાર્યક્રમખ્યાતિ હોસ્પિ.ના સંચાલકો સામે કાવતરું-મનુષ્યવધનો ગુનો
PMJAY યોજનાનો લાભ ખાટવા પૂર્વયોજિત કાવતરુ રચી 17 દર્દીને કાપી નાખ્યા, અમદાવાદ અને કડીમાં ફરિયાદો નોંધાઇ “ડો.પ્રશાંત વજીરાણીની ધરપકડ, રાજકોટમાં ડો.સંજય પટોળિયાના નિવાસે પણ પોલીસના…
View More ખ્યાતિ હોસ્પિ.ના સંચાલકો સામે કાવતરું-મનુષ્યવધનો ગુનોખ્યાતિ હોસ્પિટલે 6 મહિનામાં સરકારના 3.66 કરોડ ખંખેર્યા
PMJAY યોજના હેઠળ 650 દર્દીની સારવારના બહાને નાણાં મેળવ્યા, 380 એન્જિયોગ્રાફી અને 220 એન્જિયોપ્લાસ્ટી અને 36 બાયપાસ સર્જરી કરી નાખી 2022માં પણ સાણંદમાં કેમ્પ યોજી…
View More ખ્યાતિ હોસ્પિટલે 6 મહિનામાં સરકારના 3.66 કરોડ ખંખેર્યા