અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષકે ચાર વિદ્યાર્થીનીઓને ઇન્સ્ટાગ્રામ પર અશ્ર્લિલ મેસેજ મોકલ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ગુનામાં આરોપી શિક્ષક…
View More વિદ્યાર્થિનીને અશ્ર્લિલ મેસેજ મોકલનાર શિક્ષકની મિલકત જપ્ત કરવા કોર્ટનો આદેશAhmedabad news
અમદાવાદમાં આવકવેરાનું મેગા ઓપરેશન 15 સ્થળે દરોડા: 4 કરોડ રોકડા કબજે
અમદાવાદમાં આવકવેરા વિભાગે રતનપોળની એન.આર.કંપની અને સીજી રોડ ઉપરની એન.ડી. ગોલ્ડ જવેલરી એલએલપી ઉપર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે સોલા, સાયન્સ સિટી, રતન પોળ, નવરંગપુરા,…
View More અમદાવાદમાં આવકવેરાનું મેગા ઓપરેશન 15 સ્થળે દરોડા: 4 કરોડ રોકડા કબજેઅમદાવાદમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો: 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે HMPV વાયરસે ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. આ વાઈરસના અમુક કેસો ભારત સહિત ગુજરાતમાં નોંધાયા…
View More અમદાવાદમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો: 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યોઅમદાવાદની ઝેબર સ્કૂલમાં ભણતી 8 વર્ષની બાળકીનું મોત: વિધાર્થીની અચાનક ઢળી પડી, જુઓ CCTV
અમદાવાદના થલતેજમાં આવેલી પ્રખ્યાત ઝેબર સ્કૂલમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે.…
View More અમદાવાદની ઝેબર સ્કૂલમાં ભણતી 8 વર્ષની બાળકીનું મોત: વિધાર્થીની અચાનક ઢળી પડી, જુઓ CCTVભડિયાદ ઉર્ષમાં જતા શ્રદ્ધાળુઓની ટ્રક વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી, બેનાં મોત
એક યુવાન અને બાળકી ધવાયા, રોડથી નીચે ટ્રક ઉતારતા સમયે દુર્ઘટના અમદાવાદ જિલ્લામાં ધોલેરા તાલુકાના ભડિયાદ ખાતે મહેમુદશાહ પીર બુખારી દાદાનો સાલાના ઉર્સ શરૂૂ થયો…
View More ભડિયાદ ઉર્ષમાં જતા શ્રદ્ધાળુઓની ટ્રક વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી, બેનાં મોતમુળીના સિધસરના પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોની એકના ડબલની લાલચે રૂપિયા 65 લાખની ઠગાઇ
અમદાવાદ ખાતે રહેતા શખસને એકના ડબલ કરવાની લાલચ આપી મૂળીના સિધસર ગામના પિતા, પુત્ર અને અન્ય શખસ દ્વારા ધાંગધ્રાના બાવળી અને જીવા રોડ ઉપર બોલાવ્યો…
View More મુળીના સિધસરના પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોની એકના ડબલની લાલચે રૂપિયા 65 લાખની ઠગાઇઅમદાવાદમાં પાન મસાલા- તમાકુના ડીલરો પર SGST ત્રાટકી, 9.22 કરોડની કરચોરી ઝડપાઇ
10 સ્થળોએ દરોડા બાદ હજુ રેડ યથાવત, વેપારીઓમાં ફફડાટ રાજ્યમાં કરચોરી કરનારા વેપારીઓ ઉપર એસજીએસટી વિભાગ બાજ નજર રાખીને બેઠું છે અને કરચોરી કરનારા લોકો…
View More અમદાવાદમાં પાન મસાલા- તમાકુના ડીલરો પર SGST ત્રાટકી, 9.22 કરોડની કરચોરી ઝડપાઇHMP વાઈરસના દર્દીની માહિતી હોસ્પિટલે 10 દી’ છૂપાવી રાખી
અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા નોટિસ ફટકારાઇ ચીનમાં હાહાકાર મચાવનાર HMP વાઈરસની અમદાવાદમાં એન્ટ્રી થઈ છે. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં…
View More HMP વાઈરસના દર્દીની માહિતી હોસ્પિટલે 10 દી’ છૂપાવી રાખીઅમદાવાદની 50 લાખની લૂંટમાં ઉત્તરપ્રદેશની ટોળકી ઝડપાઈ
જ્વેલર્સ પેઢી નજીક ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે આપેલી ટીપના આધારે લૂંટને અંજામ આપ્યો હતો અમદાવાદ શહેરના સતત ધમધમતા સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી જ્વેલર્સ પેઢીમાંથી…
View More અમદાવાદની 50 લાખની લૂંટમાં ઉત્તરપ્રદેશની ટોળકી ઝડપાઈચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો, અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ
HMPV વાયરસને લઈને ગુજરાતમાંથી સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવે ગુજરાતમાં પણ આ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદમાં HMPV શંકાસ્પદ…
View More ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો, અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ