અમદાવાદ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે મકરબા મેઈન રોડ સિક્સ લેન પર અતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક ભૂવામાં રીક્ષા ખાબકતાં રીક્ષા ચાલક લોહીલુહાણ થઈ ગયો હતો. હાલ ડ્રાઈવરને…
View More નવા બનેલા રોડ ઉપર રિક્ષા ઉંધા માથે ભૂવામાં ગરકાવAhmedabad news
અમદાવાદ એરપોર્ટ પરથી વધુ 39 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો
છ ટ્રોલી બેગમાં કપડા નીચે છૂપાવેલા 60 પેકેટ મળ્યા, ચાર દિવસમાં જ 95 કરોડના માદક દ્રવ્યો ઝડપાતા ચકચાર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી ડીઆરઆઈ અને રેવન્યુ…
View More અમદાવાદ એરપોર્ટ પરથી વધુ 39 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયોઅમદાવાદ નજીકથી 9 વર્ષ પહેલા રદ થયેલી 1.90 કરોડની ચલણી નોટો ઝડપાઇ
સાણંદ-બાવળા રોડ પરથી 9 વર્ષ બાદ જૂની ચલણી નોટો પકડાઈ છે. ડિમોનિટાઈઝ થયેલી ચલણી નોટો સાથે બે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. સાણંદ જઈ…
View More અમદાવાદ નજીકથી 9 વર્ષ પહેલા રદ થયેલી 1.90 કરોડની ચલણી નોટો ઝડપાઇલાલા બિહારીની ધરપકડ: ઘરેથી રોકડ-દાગીના અને થેલા ભરીને દસ્તાવેજ કબજે
લાલા બિહારીની ચાર પત્નીના ચાર ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન ભાડા કરારની કોપી, ભાડા રસીદો, મકાનના દસ્તાવેજ, નોટો ગણવાનું મશીન કબજે અમદાવાદમાં છેલ્લા બે દાયકામાં માફિયા…
View More લાલા બિહારીની ધરપકડ: ઘરેથી રોકડ-દાગીના અને થેલા ભરીને દસ્તાવેજ કબજેઅમદાવાદના ગોડાઉનમાં છૂપાવેલા રૂપિયા 67.69 લાખનો દારૂ પકડાયો
અમદાવાદ નજીક વેહલાલ ગામ, વાઈબ્રન્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-3, પ્લોટ નં.8માં આવેલ એક ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂૂ.67,69,152ની કીમતની 21,696 બોટલ વિદેશી દારૂૂ…
View More અમદાવાદના ગોડાઉનમાં છૂપાવેલા રૂપિયા 67.69 લાખનો દારૂ પકડાયોબિલ્ડિંગમાં આગ લાગતાં પાંચમા માળેથી કૂદેલી મહિલાનું મોત
અમદાવાદના આત્રેય ઓર્ચિડમાં ભયાનક દુર્ઘટના, 27 લોકોને બચાવાયા, પાંચમા માળેથી કૂદેલી મહિલાને લોકોએ ગાદલા નાખી બચાવી પણ હોસ્પિટલમાં દમ તોડ્યો અમદાવાદમા ફરી એક વખત રહેણાંક…
View More બિલ્ડિંગમાં આગ લાગતાં પાંચમા માળેથી કૂદેલી મહિલાનું મોત2010થી દબાણ શરૂ થયું અને દસકામાં વસાહત ખડકાઇ ગઇ
સાઇકલ પણ ચાલી શકે નહીં તેવી સાંકડી ગલીઓ અને ભયંકર ગંદકી 14 વર્ષમાં તળાવની જળસંગ્રહ ક્ષમતા 8.79 લાખ મીટરથી ઘટી 7.58 લાખ થઇ ગઇ અમદાવાદમાં…
View More 2010થી દબાણ શરૂ થયું અને દસકામાં વસાહત ખડકાઇ ગઇ590 શંકાસ્પદ લોકોને ઘર કે પૂરાવા વગર પાસપોર્ટ મળી ગયા !
ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન ઘટસ્ફોટ, પાસપોર્ટ નીકળ્યા કઇ રીતે? પોલીસે શરૂ કરેલી તપાસ, કુલ 143 બાંગ્લાદેશી હોવાનું સ્પષ્ટ થતાં ડિપોર્ટ કરવા તૈયારી ગુજરાતમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી…
View More 590 શંકાસ્પદ લોકોને ઘર કે પૂરાવા વગર પાસપોર્ટ મળી ગયા !ચંડોળા તળાવના ડિમોલિશનને હાઇકોર્ટની લીલીઝંડી, રોક માટેની અરજીને કોર્ટે ફગાવી
કાનૂની નીતિ-નિયમો વિરૂદ્ધ ડિમોલિશન થઇ રહ્યાની 18 અરજદારોની રજૂઆત, નોટિસો આપ્યા વગર ડિમોલિશન કરાયાનો આક્ષેપ ગેરકાયદે વસાહતમાં ડ્રગ્સ-પ્રોસ્ટિટ્યૂશન અને આતંકી સંગઠનો સાથેની સાંઠગાઠ બહાર…
View More ચંડોળા તળાવના ડિમોલિશનને હાઇકોર્ટની લીલીઝંડી, રોક માટેની અરજીને કોર્ટે ફગાવીઅમદાવાદના ‘મિનિ બાંગ્લાદેશ’ ચંડોળા તળાવમાં મહાડિમોલિશન
80 જેસીબી, 60 ડમ્પર, બે હજારથી વધુ પોલીસ જવાનોના કાફલા સાથે ગેરકાયદે વસાહત હટાવવા ઓપરેશન ક્લીન કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ સામે…
View More અમદાવાદના ‘મિનિ બાંગ્લાદેશ’ ચંડોળા તળાવમાં મહાડિમોલિશન