અમદાવાદમાં રિક્ષા ચોરી કરતાં બોટાદના બે સહિત ત્રણ ઝડપાયા

પોલીસે 8.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં રિક્ષા ચોરી કરતી ગેંગને એલસીબી પોલીસે ઝડપી પાડી ચોરીના 5 ગુના ઉકેલ્યા છે. પોલીસે આરોપીઓ…

View More અમદાવાદમાં રિક્ષા ચોરી કરતાં બોટાદના બે સહિત ત્રણ ઝડપાયા

અમદાવાદ એરપોર્ટ ઉપરથી 6 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો

બેંગ્કોકથી ગાંજો લઇને આવેલી મહિલા અને અબુધાબીથી 15 આઇફોન, કેસર તથા ડિઝિટલ ઘડિયાલો લાવનાર મુસાફરોની ધરપકડ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એકવાર વિદેશી મુસાફરો પાસેથી ગાંજો…

View More અમદાવાદ એરપોર્ટ ઉપરથી 6 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો

2029માં અમદાવાદમાં યોજાશે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ

વિશ્ર્વભરના પોલીસ, ફાયર અને ડિઝાસ્ટર સર્વિસના હજારો કર્મચારીઓ 50થી વધુ રમતોમાં ભાગ લેશે, ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે…

View More 2029માં અમદાવાદમાં યોજાશે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ

ચાલુ વરસાદે કોર્પોરેશનના ખાડામાં ખાબકતા આધેડનું મોત: 200 ફુટ દૂર ડ્રેનેજમાંથી લાશ મળી

અમદાવાદમાં ગઈકાલે ભારે ગાજવીજ અને વીજ કડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને મણિનગર વિસ્તારમાં સાંજે 7થી 8 વાગ્યા દરમિયાન બે ઈંચથી વધુ વરસાદ…

View More ચાલુ વરસાદે કોર્પોરેશનના ખાડામાં ખાબકતા આધેડનું મોત: 200 ફુટ દૂર ડ્રેનેજમાંથી લાશ મળી

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવવિધિ સંપન્ન

મામાના ઘરેથી નિજ મંદિરે પધાર્યા ભગવાન, મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શને ઉમટયા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફુલોથી સજાવેલી ખુલ્લી જીપમાં રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ બુધવારે ભગવાન સરસપુર…

View More ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવવિધિ સંપન્ન

અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસના ટ્રેક પર લોખંડની એંગલ મૂકી ઉથલાવવાનો પ્રયાસ

થોડા સમય પહેલા જ વેરાવળ-અમદાવાદ વચ્ચે શરૂૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસને રવિવારે રાત્રિના સમયે અમદાવાદના ચાંદલોડીયા રેલવે સ્ટેશન નજીક ઉથાલવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાનો મામલો…

View More અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસના ટ્રેક પર લોખંડની એંગલ મૂકી ઉથલાવવાનો પ્રયાસ

વહાલાને વધાવવા થનગનાટ, નયનરમ્ય રોશનીથી ઝળહળી ઉઠયું જગન્નાથજીનું મંદિર

અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રા પહેલાંની તૈયારીઓના ભાગરૂૂપે મંદિરને શણગારવામાં આવી રહ્યુ છે. વિવિધ રંગીન રોશનીનો શણગાર કરાતા હાલ મંદિર દીપી ઉઠ્યુ છે. મંદિરના પ્રાંગણમાં દીવાલોને…

View More વહાલાને વધાવવા થનગનાટ, નયનરમ્ય રોશનીથી ઝળહળી ઉઠયું જગન્નાથજીનું મંદિર

મંદીની અસર: પ્રોપર્ટીમાં 50 હજારથી 11 લાખનું ડિસ્કાઉન્ટ

રથયાત્રા દરમિયાન મકાન-ફ્લેટ માટે બિલ્ડરોની વિશેષ સ્કીમ, ઉંચા વ્યાજની પ્રોજેક્ટ લોનમાંથી બહાર આવવાના પ્રયાસો ગુજરાતભરના રિયલ એસ્ટેટ ડેવલપર્સ ધીમા વેચાણને વેગ આપવા માટે રથયાત્રા દરમિયાન…

View More મંદીની અસર: પ્રોપર્ટીમાં 50 હજારથી 11 લાખનું ડિસ્કાઉન્ટ

VS હોસ્પિટલમાં 500થી વધુ દર્દી પર ક્લિનિકલ ટ્રાયલ થયાનો ખુલાસો

પાંચ સભ્યોની AMCની કમિટીના રીપોર્ટમાં ધડાકો;સુપરિન્ટેન્ડેન્ટ ડો.મનિષ પટેલ સહિત ત્રણ ડોક્ટરોએ આશરે 20 કરોડ રૂપિયા પર્સનલ-સગા વહાલાના ખાતામાં જમા લઇ લીધા   VS હોસ્પિટલમાં કથિત…

View More VS હોસ્પિટલમાં 500થી વધુ દર્દી પર ક્લિનિકલ ટ્રાયલ થયાનો ખુલાસો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ઇન્સ્પેકટર વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞોશ શાહ વિરૂૂદ્ધ લાંચ રૂૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.…

View More અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ઇન્સ્પેકટર વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો