બોપલના કબીર એન્કલેવમાં બે શખ્સો મળવા આવ્યા બાદ માથામાં ગોળી ધરબેલી હાલતમાં મોત, હથિયાર મળ્યું નહીં પણ સ્યુસાઈડ નોટ મળતાં પોલીસ ધંધે લાગી રાજકોટના મવડી…
View More રાજકોટના શેરબ્રોકરનું અમદાવાદમાં ફાયરિંગથી ભેદી મોતAhmedabad news
અમદાવાદના વૈજ્ઞાનિક ધ્રુવ પંચાલનું હાર્ટએટેક પર ગેમ ચેન્જર સંશોધન
અમદાવાદના નિવૃત્ત ઇસરો વૈજ્ઞાનિક ધ્રુવ પંચાલની આગેવાની હેઠળ હાર્ટ એટેકના નિદાન અને સારવારમાં ક્રાંતિકારી સંશોધન થયું છે, જેને અમેરિકાના પ્રતિષ્ઠિત હાર્ટ એસોસિએશન દ્વારા પ્રમાણિત કરવામાં…
View More અમદાવાદના વૈજ્ઞાનિક ધ્રુવ પંચાલનું હાર્ટએટેક પર ગેમ ચેન્જર સંશોધનઅમદાવાદના બોપલ વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગ, 1નું મોત, ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી
રાજ્યમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાંથી ફાયરીંગની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિએ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં…
View More અમદાવાદના બોપલ વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગ, 1નું મોત, ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળીઝિપલાઇન-સી પ્લેન-હેલિકોપ્ટર રાઇડ બાદ રિવર ક્રૂઝ બંધ થવાના આરે
સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઘટતા બે માસથી રિવર કૂઝ સેવા ખોરવાઈ, 3.5 કરોડનું નુકસાન, 3 માસનું ભાડું માફ કરવા માગણી રાજ્યના સૌથી મોટા અને સ્માર્ટ…
View More ઝિપલાઇન-સી પ્લેન-હેલિકોપ્ટર રાઇડ બાદ રિવર ક્રૂઝ બંધ થવાના આરેઅમદાવાદ ભારતનું સૌથી સુરક્ષિત શહેર, એશિયામાં 29મા ક્રમે
25,000થી વધુ સીસીટીવી, પોલીસની નોંધનીય કામગીરી કારણભૂત, નમ્બિયો દ્વારા 2025ના ગુના અને સલામતી સૂચકાંક અહેવાલ પ્રસિદ્ધ અમદાવાદનો નમ્બિયો નામની સંસ્થાએ ભારતનું સૌથી સુરક્ષિત શહેર ગણાવ્યું…
View More અમદાવાદ ભારતનું સૌથી સુરક્ષિત શહેર, એશિયામાં 29મા ક્રમેમંદીનો માર; અમદાવાદમાં કોમર્શિયલ પ્રોપર્ટીના વેચાણમાં 250%નો ઘટાડો
કોરોના કાળ બાદ રોકાણમાં સતત ઘટાડાથી અનેક બિલ્ડરો ભીંસમાં, 2017-18માં 8800 કરોડના રોકાણ સામે 24-25માં 3300 કરોડનું જ રોકાણ ગુજરાતમાં રોકાણોમાં 159 ટકાના ઘટાડા સામે…
View More મંદીનો માર; અમદાવાદમાં કોમર્શિયલ પ્રોપર્ટીના વેચાણમાં 250%નો ઘટાડોઅમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોની ફ્લાઈટમાં અચાનક આગ લાગતા પાયલોટે આપ્યો ‘મેડે’ કૉલ
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના બનતા ટળી. અમદાવાદમાં દીવ માટે ટેકઓફ કરવા જતી ઇન્ડિગોની ફ્લાઇટના એન્જિનમાં અચાનક આગ લાગી હતી. ફ્લાઈટમાં કૂલ 60 પ્રવાસીઓ…
View More અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોની ફ્લાઈટમાં અચાનક આગ લાગતા પાયલોટે આપ્યો ‘મેડે’ કૉલCGST દ્વારા અમદાવાદના 29 સુપ્રિ. અને 43 ઈન્સ્પેક્ટરોની સાગમટે બદલી
સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગમાં તાજેતરમાં થયેલી અધિકારીઓની મોટા પાયે બદલીઓએ ડિપાર્ટમેન્ટમાં ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે. CGST વિભાગ દ્વારા 43 નવા નિમાયેલા…
View More CGST દ્વારા અમદાવાદના 29 સુપ્રિ. અને 43 ઈન્સ્પેક્ટરોની સાગમટે બદલીઅમદાવાદમાં ટ્રેન અડફેટે પંજાબના પૂર્વ આરોગ્યમંત્રી ગુડ્ડી દેવીનું મોત
1988 થી ભાજપમાં કાર્યરત હતાં ધારાસભ્ય અને મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ રહી ચૂકયા હતાં ફાઝિલ્કાના ભૂતપૂર્વ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગુડ્ડી દેવીનું સોમવારે અમદાવાદમાં ટ્રેનની…
View More અમદાવાદમાં ટ્રેન અડફેટે પંજાબના પૂર્વ આરોગ્યમંત્રી ગુડ્ડી દેવીનું મોતગર્લફ્રેન્ડ સાથેની અંગત પળોનો વીડિયો મિત્રને આપી પ્રેમીએ ગીરવે મુકેલી કાર છોડાવી લીધી
અમદાવાદમાં યુવતીના આપઘાત કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ અમદાવાદમાં 4 જૂલાઈની રાત્રે ચાંદખેડા વિસ્તારમાં ફલેટના 14માં માળેથી 21 વર્ષીય યુવતીએ પ્રેમી સાથેની અંગત પળોનો વીડિયો વાઇરલ થવાના…
View More ગર્લફ્રેન્ડ સાથેની અંગત પળોનો વીડિયો મિત્રને આપી પ્રેમીએ ગીરવે મુકેલી કાર છોડાવી લીધી