અમરાઇવાડીમાં ત્રીસેક શખ્સોએ તલવાર-ધોકા-પાઇપો વડે દુકાનો-વાહનોમાં આડેધડ કરી તોડફોડ અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે. શહેરમાં માથાભારે તત્વોને કાયદોનો ડર રહ્યો જ નથી. થોડા સમય...
ખેડૂતોને પાક વીમો ચુકવવામાં અખાડા કરતી ઈન્સ્યોરન્સ કંપનીને તાકીદ ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમાના રૂૂપિયાની ચૂકવણી મામલે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને સાફ વાત સંભળાવી...
10 પેસેન્જરનો બચાવ: મેઇન રોડ પર ઘટનાથી રસ્તા પર દોડધામ-ચક્કાજામ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આપેલ ચોખા બજાર નજીક સવારે મુસાફરો ભરેલી બીઆરટીએસ બસમાં આગ લાગતા અફડા તફડી...
આંગડિયા કર્મચારીને આંતરી બે અજાણ્યા શખ્સો રોકડ ભરેલો થેલો લૂંટી ગયા ડીસામાં લાલ ચાલી ત્રણ રસ્તા પાસે રિવોલ્વરના નાળચે આંગડિયા પેઢીના હવાલાના રૂૂ.80 લાખની લૂંટ કરવામાં...
ગુજરાત સહિત દેશભરમાં વીડિયો કોલ કરી ધરપકડનો ડર બતાવી નાણાં ખંખેરતી ટોળકી ઝડપાઇ ઝડપાયેલી ટોળકીમાં ચાર તાઇવાનના શખ્સો, આવા કોલથી લોકોને સાવચેત રહેવા સાયબર ક્રાઇમની અપીલ...
ડિજિટલ, ગુજરાતની વાતો વચ્ચે રાજ્ય સરકારનું સર્વર 18મી સદી જેવું, હાલતા-ચાલતા થાય છે ડાઉન! વિદ્યાર્થીઓથીમાંડી ઉદ્યોગપતિઓ થાય છે હેરાન, ખેડૂતો માટેનું ઇ-પોર્ટલ પણ ઠીચૂક ઢીચૂક ડીજીટલ...
માર્ચના બદલે ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાશે પણ કાર્યક્રમ હજુ જાહેર નહીં થતાં દ્વિધા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ધોરણ-10 અને 12ની પરીક્ષા ફેબ્રુઆરી...
85થી 90 હજાર ટૂ વ્હિલર અને 20 હજાર જેટલી કાર વેચાઇ, મોટા ભાગના વાહનોની દશેરાએ ડિલિવરી લીધી શ્રાદ્ધમાં બજારોમાં રહેલી ભારે મંદી બાદ નવરાત્રિની શરૂૂઆતથી જ...
અમદાવાદના નારોલ નજીક સીઆઇડી ક્રાઇમે કર્યો હતો કૌભાંડનો પર્દાફાશ અમદાવાદ શહેરમાં ગઈકાલે સીઆઈડી ક્રાઈમના સી.આઈ. સેલે શહેરના નારોલ વિસ્તારમાં લાંભા ગામ જવાના રસ્તા પાસે આવેલા ઇન્ડિયન...
ખોરાક અને ઔષધ નિયમન વિભાગના રાજયવ્યાપી દરોડા, 5486 નમૂના લેવામાં આવ્યા આગામી તહેવારો ને ધ્યાને રાખી ને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડા:રૂૂ. 4.5...