આંતરરાષ્ટ્રીય2 months ago
LAC પર પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે સમજૂતી,જાણો અન્ય કયા મુદ્દા પર સમજૂતી થઈ હતી
વિદેશ મંત્રાલયે ચીન સાથે સરહદ વિવાદ પર મોટી માહિતી આપી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે પૂર્વી લદ્દાખમાં સરહદ...