રાષ્ટ્રીય2 months ago
નાસિક મિલિટરી કેમ્પમાં વિસ્ફોટ, 2 અગ્નિવીર જવાનના મોત, ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન શેલ બ્લાસ્ટ થયો
મહારાષ્ટ્રના નાસિકમાં એક દુ:ખદ અકસ્માતમાં બે અગ્નીવીર શહીદ થયા છે. ભારતીય સેનાના બંને અગ્નિવીર હૈદરાબાદથી નાસિકના દેવલાલી સ્થિત આર્ટિલરી સ્કૂલમાં ટ્રેનિંગ માટે આવ્યા હતા. ટ્રેનિંગ દરમિયાન...