મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જામ પરિવારમાં અત્યારે લગ્નની શરણાઈઓ ગુંજવાની તૈયારી હતી, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. આગામી 22મી એપ્રિલના રોજ જેના લગ્ન…
View More કાળમુખુ ટ્રેક્ટર યમદૂત બનીને ત્રાટક્યું: લગ્નના ગીતો ગુંજે તે પહેલા મોરબીની યુવતીનું અકસ્માતમાં મોતaccident
જામનગર પંથકમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બાળક સહિત બે મોત
જામનગર શહેર અને કાલાવડ પંથકમાં બનેલા બે અલગ અલગ અકસ્માતો ના હિટ એન્ડ રન ના બનાવોમાં એક ત્રણ વર્ષના બાળક સહિત બે લોકોના કરુણ મોત…
View More જામનગર પંથકમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બાળક સહિત બે મોતપડધરી પાસે અકસ્માત: જીરું વેચવા રાજકોટ યાર્ડમાં આવતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા ઘવાયા
માર્ગ પર પશુ આડું આવતા બાઈક સ્લિપ થયું; ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના વિસામળ ગામે રહેતા અને ખેતીકામ કરી…
View More પડધરી પાસે અકસ્માત: જીરું વેચવા રાજકોટ યાર્ડમાં આવતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા ઘવાયાવેરાવળમાં હિટ એન્ડ રન : અજ્ઞાત વાહન અડફેટે માતાનું મૃત્યુ, પુત્રને ગંભીર ઈજા
વેરાવળ-સોમનાથ બાયપાસ પર ગત રાત્રીના હિટ એન્ડ રનની ઘટના બની હતી. મોપેડ પર સવાર થઈ ઘરે પરત ફરી રહેલા માતા-પુત્રને પાછળથી આવતા એક અજાણ્યા ટ્રક…
View More વેરાવળમાં હિટ એન્ડ રન : અજ્ઞાત વાહન અડફેટે માતાનું મૃત્યુ, પુત્રને ગંભીર ઈજારામ રાખે એને કોણ ચાખે: ગુરુગ્રામમાં બોલેરો ઉંધી પડતા 3 અપહરણકર્તાના મોત
ગુરુગ્રામથી બે નાના બાળકો અને તેમના પિતાનું અપહરણ કરીને ભાગી રહેલા ગુનેગારોને લઈ જતી બોલેરો બરેલી હાઇવે પર અકસ્માતમાં પડી. આ દુ:ખદ ઘટનામાં, ત્રણ અપહરણકર્તાઓના…
View More રામ રાખે એને કોણ ચાખે: ગુરુગ્રામમાં બોલેરો ઉંધી પડતા 3 અપહરણકર્તાના મોતનાનામવાના યુવાનનું વીરપુર પાસે બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજા બાદ સારવારમાં મોત
ધોરાજીથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત નાના મવા વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સુકૂન હોમ્સ એપાર્ટમેન્ટમાં રહેતા 41 વર્ષીય હિરેનકુમાર પ્રવીણભાઈ ખાંટ (પટેલ) ગત…
View More નાનામવાના યુવાનનું વીરપુર પાસે બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજા બાદ સારવારમાં મોતશિતલ પાર્ક પાસે રિક્ષા પલટી ખાઈ જતાં 6 લોકોને ઈજા
શહેરમાં પોપટપરા વિસ્તારમાં રહેતો એક પરિવાર રિક્ષામાં બેસીને દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે શીતલ પાર્ક પાસે રિક્ષા પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં…
View More શિતલ પાર્ક પાસે રિક્ષા પલટી ખાઈ જતાં 6 લોકોને ઈજાસાયલા નજીક કારચાલક મહંતે કાબુ ગુમાવતા ટ્રક સાથે અકસ્માત, દંપતીનું મોત
સાયલા પાસે કાર હોટલમાં પાર્ક કરેલી ટ્રક પાછળ ધસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોરબીના છનાળા ગામના પ્રાચીન શકિત ચામુંડા ધામના મહંત, તેમના પત્નીનું મોત…
View More સાયલા નજીક કારચાલક મહંતે કાબુ ગુમાવતા ટ્રક સાથે અકસ્માત, દંપતીનું મોતજામનગરના નાની લાખાણી ગામે બાઈકની ટક્કરથી પગપાળા જતાં વૃધ્ધનું મોત
જામનગર જિલ્લામાં માર્ગ અકસ્માતનો એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે, જેમાં મોટરસાયકલ ચાલકની બેદરકારીથી થયેલી ટક્કરમાં બે રાહદારીઓ પૈકી એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે…
View More જામનગરના નાની લાખાણી ગામે બાઈકની ટક્કરથી પગપાળા જતાં વૃધ્ધનું મોતમાંડવીમાં ડમ્પરનું ટાયર ફરી વળતા એક્ટિવાચાલક યુવતીનું મોત
માંડવીના સ્વામીનારાયણ માર્ગ નજીક સોમવારે કરૂૂણ અકસ્માત સર્જાયો હતો.જેમાં ડમ્પરના ચાલકે એકટીવાને ટક્કર મારતા પાછળ બેઠેલા 25 વર્ષીય મહિલા રસ્તા પર પટકાયા હતા અને ડમ્પરનો…
View More માંડવીમાં ડમ્પરનું ટાયર ફરી વળતા એક્ટિવાચાલક યુવતીનું મોત