વેરાવળ-જુનાગઢ રોડ કેશોદ બાયપાસ કેવદ્દાનાં પાટીયા બ્રીજ પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આજોઠા ગામની હાઈસ્કુલની શીક્ષીકાનુ મોત નિપજયાના બનાવમાં મૃતકના પરિવારજનો કરેલા કલેઈમ કેસમાં…
View More શિક્ષિકાના અકસ્માતમાં મોત મામલે 88 લાખનું વળતર મંજૂરaccident case
અકસ્માતમાં 90 ટકા દિવ્યાંગતા પામનાર યુવકને 1.03 કરોડનું વળતર ચૂકવવા આદેશ
રાજકોટ મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ (સ્પેશિયલ કોર્ટ) 9 માં એડી. ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા આ મહતવ્નો ચુકાદો તા. 23/01/2026 ના રોજ આપવામાં આવેલ. આમ અરજદાર જીતેન્દ્ર…
View More અકસ્માતમાં 90 ટકા દિવ્યાંગતા પામનાર યુવકને 1.03 કરોડનું વળતર ચૂકવવા આદેશવાહન અકસ્માતમાં મૃત્યુ થયેલ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવાનો હુકમ કરતી પડધરી કોર્ટ
રાજકોટ-જામનગર હાઈવે રોડ પર વાહન અકસ્માતમાં મૃત્યુ થયેલ જે અંગે પડઘરી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવેલ જે ફરીયાદમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી દેવાનો હુકમ કરવામાં…
View More વાહન અકસ્માતમાં મૃત્યુ થયેલ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવાનો હુકમ કરતી પડધરી કોર્ટઅકસ્માત કેસમાં મૃતક બે યુવકના વારસદારોનું 88 લાખનું વળતર મંજૂર
અંકલેશ્વર સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરતા અને ગોંડલ તાલુકાનાં ગુંદાળા ગામના વતની અને ધર્મેશભાઈ પ્રકાશભાઈ સેલડીયા અને વીસાવદર તાલુકાનાં નાની પીંડાખાઈ ગામનાં જયદીપભાઈ કાળુભાઈ ગોધાણી…
View More અકસ્માત કેસમાં મૃતક બે યુવકના વારસદારોનું 88 લાખનું વળતર મંજૂરકાર અકસ્માતમા ઘવાયેલા યુવકને 37 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો આદેશ
કુતીયાણા અને પોરબંદર વચ્ચે આવેલા બાલોચ ગામ પાસે રોડ પર ગાય આડી ઉતરતા થયેલા કાર અકસ્માતમાં રૂૂા.37,00,000/- જેટલી માતબાર રકમ ચુકવવા વીમા કંપનીને ગોંડલ કોર્ટે…
View More કાર અકસ્માતમા ઘવાયેલા યુવકને 37 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો આદેશઅકસ્માતના જુદા જુદા 30 કેસમાં 3 કરોડનું વળતર મંજૂર
રાજકોટ કોર્ટમાં યોજાયેલી મેગા લોક અદાલતમાં સુરૈયા એસોસિએસેટ્સ દ્વારા માત્ર ચાર માસમાં બનેલા અકસ્માતના કુલ 30 કેસમાં રૂૂ.3 કરોડનું વળતર મંજુર કરવામાં આવ્યું છે. રાજકોટ…
View More અકસ્માતના જુદા જુદા 30 કેસમાં 3 કરોડનું વળતર મંજૂરBMW અકસ્માત કેસ; આ અકસ્માત નહીં હત્યા છે : માતા
આરોપીના સબંધીઓ ઘરે આવ્યા હતા, તેઓએ કહ્યું આ તો અમે મળવા આવ્યા નહિ તો તમે શું કરી લેવાના હતા ! રાજકોટ શહેરમા કાલાવડ રોડ પર…
View More BMW અકસ્માત કેસ; આ અકસ્માત નહીં હત્યા છે : માતાઅકસ્માત કેસમાં મૃતક રાજ બેંકના કારચાલકના પરિવારનું 96.50 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટ
કાર સવાર અન્ય કર્મીને વળતર ચૂકવી ચાલકનો ક્લેઇમ કેસ વીમા કંપનીએ રદ કરતા કોર્ટનો મહત્ત્વનો ચુકાદો રાજકોટના મનહર પ્લોટમાં રહેતા અને ધી કો-ઓપરેટીવ બેન્ક ઓફ…
View More અકસ્માત કેસમાં મૃતક રાજ બેંકના કારચાલકના પરિવારનું 96.50 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટવાહનોને ઠોકરે ચડાવી ચાર લોકોને મોતને ઘાટ ઉતારનાર સિટી બસના ચાલકને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
ઇન્દિરા સર્કલ પાસે જીવલેણ અકસ્માત સર્જનાર વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી જેલ હવાલે કરાયો’તો શહેરના ઇન્દિરા સર્કલ પાસે ઇલેક્ટ્રીક સીટી બસના ચાલકે ઓવરસ્પીડમાં બસ ચલાવી…
View More વાહનોને ઠોકરે ચડાવી ચાર લોકોને મોતને ઘાટ ઉતારનાર સિટી બસના ચાલકને જામીન મુક્ત કરતી હાઇકોર્ટઅકસ્માતમાં મૃત્યુ પામનાર હેલ્મેટધારક વાહનચાલકને 15 લાખની સહાય આપવા માંગ
લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણીની સંયુક્ત યાદી જણાવે છે કે છેલ્લા ત્રણ ચાર માસથી રાજકોટમાં આઠમી સપ્ટેમ્બર…
View More અકસ્માતમાં મૃત્યુ પામનાર હેલ્મેટધારક વાહનચાલકને 15 લાખની સહાય આપવા માંગ