આંતરરાષ્ટ્રીય1 day ago
સિરિયામાં સત્તા પલટા બાદ 75 ભારતીયોને કરાયા રેસ્ક્યુ, લેબેનોનના માર્ગે થઈને વતન પહોંચશે
સીરિયામાં સત્તા હવે બળવાખોર જૂથોના નિયંત્રણમાં છે. બળવાખોરોના કબજામાં હોવા છતાં ઘણી જગ્યાએ વિસ્ફોટ થઈ રહ્યા છે. હુમલાઓ થઈ રહ્યા છે. સરકારી ઈમારતો સળગાવવામાં આવી રહી...