ગુજરાત1 month ago
રાંદરડા તળાવ ડેવલપમેન્ટ માટે સાગર નગરના 500 મકાનો તોડી પડાશે
15 કરોડના પ્રથમ ફેઈઝના કામનો ટૂંક સમયમાં થશે પ્રારંભ, સરકારના રિપોર્ટની જોવાતી રાહ પ્રોજેક્ટના સેક્ધડ ફેઈઝના કામમાં આઈકોનિક બ્રિજ, ગાર્ડન, રોડ-રસ્તા સહિતના અગત્યના પ્રોજેક્ટ હાથ ધરાશે...