ગુજરાત1 month ago
બેન્કની લડાઇ બદનક્ષી સુધી પહોંચી, જયેશ સંઘાણીને 500 કરોડની નોટિસ
નાગરિક બેન્કના પૂર્વ ચેરમેન અને સંસ્કાર પેનલના પ્રણેતા કલ્પક મણિયાર ખુલ્લી લડાઇમાં ઉતર્યા બેન્કના ડેલિગેટ જયેશ સંઘાણીએ કરેલા મનઘડત બફાટ સામે સંસ્કાર પેનલ ધર્મયુધ્ધ માટે મેદાને...