આંતરરાષ્ટ્રીય2 months ago
તુર્કીની રાજધાની અંકારામાં આતંકી હુમલો! 4ના મોત,અનેક ઘાયલ
તુર્કીની રાજધાની અંકારામાં ઉડ્ડયન કંપની ટર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (TUSAS)ના મુખ્યાલયની બહાર મોટો આતંકવાદી હુમલો થયો છે. આ પછી પણ ત્યાં હાજર બે આતંકીઓ સતત હુમલા કરી...