રાષ્ટ્રીય2 months ago
બેંગલુરુઃ ધોધમાર વરસાદને કારણે મકાન ધરાશાયી, અનેક લોકો કાટમાળ નીચે દટાયા,5ના મોત
કર્ણાટકમાં સતત વરસાદની અસર હવે દેખાઈ રહી છે. આ વરસાદને કારણે બેંગલુરુના હેન્નુર પાસે બાબુસાબાપલ્યામાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ ગઈ.આ દુર્ઘટના સમયે બિલ્ડિંગની અંદર 20થી...