ગુજરાત2 months ago
108નો મેગા પ્લાન: 838 એમ્બ્યુ., 38 ICU ઓન વ્હિલ, 1 હેલિકોપ્ટર તૈનાત
તહેવારોમાં વધતા અકસ્માતો અને દાઝી જવાના કેસો ધ્યાને લઇ આરોગ્યતંત્ર એલર્ટ ગુજરાતભરમાં બ્લેક સ્પોટ આઇડેન્ટિફાઇ કરાયા, દવા સહિતની આગોતરી વ્યવસ્થા ગુજરાતમાં સામાન્ય રીતે દિવાળીના તહેવાર દરમિયાન...