ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયા

ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ રામદેવપીર સોસાયટીમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમતા સાત આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ…

ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ રામદેવપીર સોસાયટીમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમતા સાત આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી જુગારધારા અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ધોરાજી પોલીસે જાહેરમાં જુગાર રમતા દિલીપભાઈ લાભુભાઇ વેગડવા રહે,ઝાંઝમેર ગામ તા.ધોરાજી જી.રાજકોટ, બ્રિજરાજસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા રહે.ઝાંઝમેર ગામ તા.ધોરાજી જી. રાજકોટ, લક્કીરાજસિંહ નાનભા ચુડાસમા રહે.ઝાંઝમેર ગામ તા.ધોરાજી જી.રાજકોટ, ઘનશ્યામસિંહ નાનભા ચુડાસમા રહે.ઝાંઝમેર ગામ તા. ધોરાજી જી.રાજકોટ, જયંતભાઇ ભગવાનદાસ ફેલૈયા રહે.ઝાંઝમેર ગામ તા.ધોરાજી જી.રાજકોટ, અશોકભાઈ મેઘજીભાઈ દલજાડેજા રહે. ઝાંઝમેર ગામ તા. ધોરાજી જી.રાજકોટ, રાજુભાઇ ગીગાભાઇ ભાલીયા રહે.ઝાંઝમેર ગામ તા.ધોરાજી જી.રાજકોટ આરોપીઓ ઝડપાયા હતા સાથે રોકડ રૂૂપીયા-11,800/- મુદ્દામાલ કબજે કર્યો હતો.જે.પી.ગોસાઈ પોલીસ ઇન્સ. દિવ્યરાજસિંહ પઢીયાર પો.હેડ.કોન્સ જગદિશભાઇ સુવાણ પો.હેડ.કોન્સ નિકુંજભાઇ પરસોતમભાઈ પો.કોન્સ.(જે.પી.ગોસાઈ) સહિતના ટીમે કામગીરીો કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *