રૂડાની ખોખડદડ ટી.પી.સ્કીમ 54 અને 55નો ઈરાદો જાહેર

બન્ને ટી.પી.સ્કીમમાં આવતા જમીનમાલિકોએ સલાહ, સૂચન અને ફરિયાદ માટે રૂડા કચેરીએ રૂબરૂ મળવા અનુરોધ સૂચિત મુસદ્ારૂપ નગર રચના યોજના નં. 54-(ખોખડદડ) આથી, હિત સબંધ ધરાવનાર…

બન્ને ટી.પી.સ્કીમમાં આવતા જમીનમાલિકોએ સલાહ, સૂચન અને ફરિયાદ માટે રૂડા કચેરીએ રૂબરૂ મળવા અનુરોધ

સૂચિત મુસદ્ારૂપ નગર રચના યોજના નં. 54-(ખોખડદડ)

આથી, હિત સબંધ ધરાવનાર વ્યક્તિઓને જાણ કરવામાં આવે છે કે, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની તા.23/09/2025 ની બોર્ડ બેઠક નં.178ના ઠરાવ નં.2036થી અધિનિયમ-1976ની કલમ-41(1) હેઠળ તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-1979ના નિયમ-16 હેઠળ સૂચિત મુસદારૂૂપ નગર રચના યોજના નં.54-(ખોખળદળ)નો રૂૂડાએ બનાવવા ઈરાદો જાહેર કરેલ છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41(1)ની જોગવાઈ હેઠળ સદરહું યોજના નં. 54-(ખોખળદળ)નો સૂચિત મુસદો ઘડીને યોજનાની જોગવાઈઓ પાર પાડવા માટેના નિયમોને આનુસાંગિક યોજનાનો મુસદો ઘડવામાં આવેલ છે.
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-1979ના નિયમો-17ની જોગવાઈ હેઠળ સૂચિત મુસદારૂૂપ નગર રચના યોજના નં.54-(ખોખળદળ)ના મુસદાની સૂચિત દરખાસ્તોની સમજણ આપવા તથા સલાહ સૂચનો મેળવવા માટે યોજના વિસ્તારમાં સમાવેશ થતા તમામ જમીનના માલિકો તથા હિત સબંધ ધરાવતા વ્યક્તિઓને વ્યક્તિગત નોટીસ આપવામાં આવેલ છે. તેમ છતાં સરનામાના અભાવે કે અન્ય કોઈ કારણોસર સબંધિત વ્યક્તિઓને ઉક્ત નોટીસ મળેલ ન હોય તો પણ ઉપરોક્ત યોજના વિસ્તારના જમીન માલિકોએ નીચેની વિગતે સ્થળે, સમયે અને તારીખે જમીનોના માલિકોની સભામાં ઉપસ્થિત રહેવા આથી જાણ કરવામાં આવે છે.
રેવન્યુ સરવે નંબરો
મોજે:ખોખડદળ 167, 187/1/પૈકી, 187/2, 188/1પૈકી, 188/2પૈકી, 189/1પૈકી, 189/2પૈકી, 189/3 પૈકી, 190પૈકી, 191/1 પૈકી, 191/2પૈકી, 192, 193/1 પૈકી, 193/2, 194પૈકી, 195/1 પૈકી, 195/2પૈકી, 196/1, 196/2, 196/3, 197/1પૈકી, 197/2, 197/3, 198/1પૈકી, 198/2, 198/3પૈકી, 199, 200/1પૈકી, 200/2, 200/3પૈકી, 201પૈકી, 202પૈકી, 203, 221 પૈકી, 224 પૈકી, 225/1પૈકી, 225/2પૈકી, 226 પૈકી, 227, 228/1પૈકી, 228/2પૈકી, 243પૈકી, 247, 248પૈકી, 250/1પૈકી, 250/2, 260પૈકી, 261/1પૈકી, 26ર પૈકી, તથા સરકારશ્રીની માલિકીના રે.સર્વે નં.264/પૈકીની ખરાબાની જમીનનો સમાવેશ થાય છે.

સૂચિત મુસદ્ારૂપ નગર રચના યોજના નં. 55-(ખોખડદડ)

આથી, હિત સબંધ ધરાવનાર વ્યક્તિઓને જાણ કરવામાં આવે છે કે, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની તા.23/09/2025 ની બોર્ડ બેઠક નં.178ના ઠરાવ નં.2037થી અધિનિયમ-1976ની કલમ-41(1) હેઠળ તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-1979ના નિયમ-16 હેઠળ સૂચિત મુસદારૂૂપ નગર રચના યોજના નં.55-(ખોખળદળ)નો રૂૂડાએ બનાવવા ઈરાદો જાહેર કરેલ છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41(1)ની જોગવાઈ હેઠળ સદરહું યોજના નં. 55-(ખોખળદળ)નો સૂચિત મુસદો ઘડીને યોજનાની જોગવાઈઓ પાર પાડવા માટેના નિયમોને આનુસાંગિક યોજનાનો મુસદો ઘડવામાં આવેલ છે.
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-1979ના નિયમો-17ની જોગવાઈ હેઠળ સૂચિત મુસદારૂૂપ નગર રચના યોજના નં.55-(ખોખળદળ)ના મુસદાની સૂચિત દરખાસ્તોની સમજણ આપવા તથા સલાહ સૂચનો મેળવવા માટે યોજના વિસ્તારમાં સમાવેશ થતા તમામ જમીનના માલિકો તથા હિત સબંધ ધરાવતા વ્યક્તિઓને વ્યક્તિગત નોટીસ આપવામાં આવેલ છે. તેમ છતાં સરનામાના અભાવે કે અન્ય કોઈ કારણોસર સબંધિત વ્યક્તિઓને ઉક્ત નોટીસ મળેલ ન હોય તો પણ ઉપરોક્ત યોજના વિસ્તારના જમીન માલિકોએ નીચેની વિગતે સ્થળે, સમયે અને તારીખે જમીનોના માલિકોની સભામાં ઉપસ્થિત રહેવા આથી જાણ કરવામાં આવે છે.
રેવન્યુ સરવે નંબરો
મોજે:ખોખડદળ 2/1, 2/2 પૈકી, 2/3, 2/4, 3 પૈકી. 4, 5 પૈકી, 6 પૈકી, 7 પૈકી, 8 પૈકી, 231પૈકી, 23રપૈકી, 233 પૈકી, 234 પૈકી, 235 પૈકી, 236પૈકી, 237, 238, 239પૈકી, 240 પૈકી, 241પૈકી, 242 પૈકી, 243 પૈકી, 244 પૈકી, 245, 246, 247, 249 પૈકી, 250/1પૈકી, 250/2, 251પૈકી, 25ર પૈકી, 253, 254/1, 254/2, 254/3, 254/4, 254/5, 254/6, 254/7, 254/8, 254/9, 254/10, 254/11, 254/12, 254/13, 254/14, 254/15, 255/1, 255/2, 255/3, 255/4, 255/5, 256/2 પૈકી, 256/3 પૈકી, 257, 258, 259/1 પૈકી, 259/2, 260 પૈકી, 261/1/2, 261/1/2, 261/1/3, 261/1/4, 261/1/5/અ, 261/1/5/બ, 261/1/6, 261/1 પૈકી, 261/2, 26ર પૈકી તથા સરકાશ્રીની માલિકીના રે.સર્વે નં. 259/1પૈકી, 264, 239 પૈકી, 239 પૈકી, 259/3. 260 પૈકીપ, 261 પૈકી/ 1 પૈકી, 26ર પૈકી પડતર જમીનનો અને રે.સર્વે નં. 264પૈકી નદીનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *