જામજોધપુર તાલુકા પંચાયતમાં 18માંથી 11 ભાજપ 7 આમ આદમી પાર્ટીનો વિજય

જામજોધપુર તાલુકા પંચાયતમાં કુલ 18 સીટ આવેલ છે જેમાં ભાજપ દ્વારા કુલ 11 સીટ ઉપર કબજો મેળવેલ હતો જ્યારે સાત સીટ ઉપર આમ આદમી પાર્ટી…

જામજોધપુર તાલુકા પંચાયતમાં કુલ 18 સીટ આવેલ છે જેમાં ભાજપ દ્વારા કુલ 11 સીટ ઉપર કબજો મેળવેલ હતો જ્યારે સાત સીટ ઉપર આમ આદમી પાર્ટી વિજેતા થયેલ બાલવા તાલુકા પંચાયત ની સીટ ઉપર જામનગર જિલ્લા પંચાયત માં ગત વખત પ્રમુખ હતા તે મહીબેન ગરસર ના પતિ ગીરીશ ભાઈ ગરસર ની કાર મી હાર થતા અપસેટ સર્જાયો હતો ત્યા ગીરીશ ભાઈ ગરસર ની સામે મેરૂૂ નાથાભાઈ છેલાણા નોઆમ આદમી પાર્ટીમાંથી જવલંત વિજય થયો હતો જ્યારે જિલ્લા પંચાયત જામજોધપુર ત પંથકની 4 બેઠક પૈકી શેઠ વડાળા બેઠક પરપરેશ હીરપરા (ભાજપ) સતાપર બેઠક ઉપર એકતાબેન સુતરીય (ભાજપ) ગીંગણી બેઠક પર લતાબેન સુરેલા (ભાજપ) તથા મોટી ગોપ બેઠક પર સાજીબેન ખવા (આમ આદમી પાટી)નો વિજય થયો હતો આમ જામજોધપુર પંથક 4 જીલ્લા પંચાયત માંથી 3 ભાજપ અને એક આપને ફાળે ગયેલ તાલુકા પંચાયત માં કોંગ્રસ ખાતુ જ ખોલાવી શક્યુ ન હતુ જયારે આપ ની જોરદાર એન્ટ્રી થતા તાલુકા પંચાયત માં વિરોધ પક્ષ સબળ જોવા મળશે.

તાલુકા પંચાયતનાં વિજેતા ઉમેદવારનું લિસ્ટ
બાલવા મેરૂૂ નાથાભાઈ છેલાણા આમ આદમી પાર્ટી
બુટાવદર રાજીબેન નારણભાઈ ચંદ્રવાડિયા આમ આદમી પાર્ટી
ધ્રાફા પ્રફુલભાઈ અરજણભાઈ પિપરોતર આમ આદમી પાર્ટી
ગીંગણી અરવિંદ કારાભાઈ બગડા ભારતીય જનતા પાર્ટી
ઇશ્વરીયા દક્ષાબેન અરજણભાઈ બડિયાવદરા ભારતીય જનતા પાર્ટી
જામવાડી મધૂબેન પ્રવિણભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટી
માંડાસણ રેખાબેન ભરતભાઈ કટારા ભારતીય જનતા પાર્ટી
મોટાવડીયા કવિબેન હેમંતભાઈ કરંગિયા આમ આદમી પાર્ટી
મોટીગોપ પરબતભાઈ દેવાણંદભાઈ શીર આમ આદમી પાર્ટી
પાટણ દેવાભાઈ ભીમાભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી
સડોદર ઇકબાલભાઈ મામદભાઈ ચૌહાણ આમ આદમી પાર્ટી
સમાણા ચિંતન રમણીકભાઈ અજુડીયા ભારતીય જનતા પાર્ટી
સતાપર કૈલાશભાઈ ગોપાલભાઈ હેરમાં ભારતીય જનતા પાર્ટી
શેઠવડાળા મધુબાલાબેન જીતેન્દ્રકુમાર જોષી ભારતીય જનતા પાર્ટી
સીદસર હરેશભાઈ નાથાભાઈ મકવાણા આમ આદમી પાર્ટી
તરસાઈ કવિતાબેન ચેતનભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટી
વનાણા હિનાબેન રામભાઈ બારીયા ભારતીય જનતા પાર્ટી
વાંસજાળીયા પુજાબેન જેઠભાઈ મોરી ભારતીય જનતા પાર્ટી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *