સોશિયલ મીડિયા પર લખ્યું, આશ્ર્ચર્ય, ડર, ચોંકાવનારી ઘટના
સુરતની ઘટનાના મેસેજને રિટ્વીટ કરી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, X પર એક યુઝરે આપઘાતની માહિતી શેર કરાઈ હતી અને બન્નેએ બાથરૂૂમમાં એનેસ્થેસિયા ઇન્જેક્શન લઇ આપઘાત કર્યો હતો. X પર એલન મસ્કે સુરતની ઘટનાના મેસેજને રિટ્વીટ કરી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને બંને બહેનપણીએ આપઘાત કર્યો હતો, X પર એક યુઝર દ્વારા સુરતની બે યુવતીના આપઘાતને લઈ હાહાકાર મચ્યો હતો અને વિશ્વના સૌથી મોટા ઉદ્યોગકાર અને ડના માલિક એલન મસ્કે આ ઘટનાને ગંભીર ગણાવી છે. એલન મસ્કે ડ્ઢ પર આ ઘટના અંગે આશ્ચર્ય , X પર ચોંકાવનારી ઘટના લખી રિટ્વીટ કર્યું હતું.
સુરતની 18 વર્ષીય અને 20 વર્ષીય બેનપણીએ સ્વામિ નારાયણના બાથરૂૂમમાં એનેથેસિયા ઇન્જેક્શન લઇ આપઘાત કર્યો કર્યો હતો.
