વેરાવળ સાંઇબાબા મંદીરથી આગળ વેરાવળ તાલુકાનાં ડારી ગામ ની સીમમાં દરીયાકાંઠા તરફ જતા કાચા રસ્તે આવેલ જુના ચુના ભઠ્ઠાની બાજુમાં કાચા રસ્તા પાસે પોતાની મારૂૂતિ સુઝુકી અર્ટીગા મોડલ રજી નં.GJ-01-KR-6008 વાળી ફોર વ્હીલ કાર ઉભી રાખી ફોર વ્હીલ કારની વચ્ચેની સીટમાં ભોગ બનનાર બેઠેલ હોય અને આરોપીએ ભોગ બનનારને સીટ ઉપર પછાડી દઇ તકિયા વડે મોઢે મુંગો દઇ મોત નિપજાવી વેરાવળ સાંઇબાબા મંદીરથી આગળ ડારી સીમમાં દરીયાકાંઠા તરફ જતા કાચા રસ્તે આવેલ જુના ચુના ભઠ્ઠાની બાજુમાં કાચા રસ્તા પાસે પોતાની મારૂૂતિ સુઝુકી અર્ટીગા મોડલ રજી નં.GJ-01-KR-6008 વાળી ફોર વ્હીલ કાર ઉભી રાખી ફોર વ્હીલ કારની વચ્ચેની સીટમાં ભોગ બનનાર બેઠેલ હોય અને આરોપીએ ભોગ બનનારને સીટ ઉપર પછાડી દઇ તકિયા વડે મોઢે મુંગો દઇ મોત નિપજાવી મરણ જનારના શરીરે પહેરેલ સોનાના દાગીના (ઘરેણા) આશરે દસ તોલા કિ.રૂૂ. 2,50,000/-(અઢી લાખ) ની લુંટ ચલાવી ભોગ બનનારની લાશને બાચકામાં ભરી વેરાવળ બાયપાસથી સોમનાથ જતા હાઇવે રોડ ઉપર આવેલ મધુવન હોટલની સામેની સાઇડ સોમનાથ જતા રોડની ઉત્તરે પડતર જાળી ઝાખરાવાળી ખાડાવાળી જગ્યામાં લાશને રાત્રીના વખતે ફેકી દઇ ગુનો કરેલ હોય આ કામે જે-તે વખતેના પોલીસ ઇન્સપેકટર એન.જી.વાઘેલા વેરાવળ સીટી પો.સ્ટે. તથા પોલીસ સ્ટાફ દ્વારા ગુનાની ઉંડાણ પુર્વક તપાસ કરી ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના સમયમા પકડી પાડી જરૂૂરી તપાસ કરી પુરાવા મેળવી વેરાવળ સીટી પો.સ્ટે.ચાર્જશીટ નં.12/2020 તા.28/02/2020 થી કોર્ટમાં કમીટ કરતા કે કેશ નામદાર સેશન્સ કોર્ટ વેરાવળ ખાતે સરકારી વકિલ કે.ડી.વાળા તથા જે.ડી.પાઠક નાઓએ નામદાર કોર્ટમાં ધારદાર દલીલ કરી પુરાવા રજુ કરતા જે કેશ નામદાર કોર્ટમાં ચાલી જતા આજરોજ આરોપી સંજયભાઈ ધનજીભાઈ બારીયા ઉ.વ 28 જાતે કોળી ને આજીવન કેદની સજા થયેલ છે.
વેરાવળમાં હત્યા-લૂંટના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
વેરાવળ સાંઇબાબા મંદીરથી આગળ વેરાવળ તાલુકાનાં ડારી ગામ ની સીમમાં દરીયાકાંઠા તરફ જતા કાચા રસ્તે આવેલ જુના ચુના ભઠ્ઠાની બાજુમાં કાચા રસ્તા પાસે પોતાની મારૂૂતિ…
