દ્વારકાધીશ જગત મંદિર ખાતે આગામી દિવસોમાં ધનુર્માસ ઉત્સવને લઈ શ્રીજીના દર્શનમાં ફેરફાર

જગત પ્રસિધ્ધ દ્વારકા જગત મંદિર ખાતે આગામી દિવસોમાં આવતા ધનુર્માસ ને લૈઇ શ્રીજીના દર્શન નો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં અગામી તારીખ 16 /12 2025…

જગત પ્રસિધ્ધ દ્વારકા જગત મંદિર ખાતે આગામી દિવસોમાં આવતા ધનુર્માસ ને લૈઇ શ્રીજીના દર્શન નો કાર્યક્રમ જાહેર કરાયો છે.

જેમાં અગામી તારીખ 16 /12 2025 મંગળવાર તા. 23/12 મંગળવાર તા.25/12 ગુરૂૂવાર અને તા.8/1/2026 ગુરૂૂવાર આ તમામ દિવસો દરમિયાન ઠાકોરજીને મંગલા આરતી સવારે 5:30 વાગ્યે થશે. અનોસર (મંદિર બંધ) સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે જેની નોંધ વૈષ્ણવો એ લેવી વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા ની યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *