Uncategorized2 months ago
મોરબીમાં મૈત્રીકરારથી રહેતી યુવતીએ હાથમાં છરકા કર્યા, જીવ ન ગયો તો ટ્રક હેઠળ ઝંપલાવવા પહોંચી!
181 અભયમની ટીમે યુવતીની પૂછપરછ કરતા કહ્યું, પાર્ટનર-ચારિત્ર્ય પર શંકા કરે છે મોરબીમાં લીવ ઇનમાં રહેતી યુવતી પર તેના જ પાર્ટનરે શંકા કરતાં તેને લાગી આવ્યું...