સુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ

સુરેન્દ્રનગરમાં ચૂંટણીની મહત્વની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવનાર એક શિક્ષક વિરુદ્ધ થાનગઢ મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવતાં સરકારી કર્મચારીઓમાં ચકચાર મચી જવા પામી છે.…

View More સુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ

પિતાએ કામ બાબતે ઠપકો આપતા તરૂણનો ઝેરી દવા પી આપઘાત

ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામના બનાવથી પરિવારમાં ગમગીની ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે રહેતા અને ખેતમજુરી કરતા પરિવારના 18 વર્ષીય પુત્રને પિતાને કામ બાબતે મીઠો ઠપકો આપ્યો હતો.…

View More પિતાએ કામ બાબતે ઠપકો આપતા તરૂણનો ઝેરી દવા પી આપઘાત

સુરેન્દ્રનગરથી પસાર થતી નર્મદા કેનાલમાં તીરાડ પડી, ગાબડું પડવાની ભીતિ

ગુજરાત મિરર, સુરેન્દ્રનગર,તા.3સુરેન્દ્રનગરમાંથી પસાર થતી ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે ટોકરાળા ગામ સહિત આસપાસના ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે…

View More સુરેન્દ્રનગરથી પસાર થતી નર્મદા કેનાલમાં તીરાડ પડી, ગાબડું પડવાની ભીતિ

ધ્રાંગધ્રાના ગોપાલગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત

ધ્રાંગધ્રાના ગોપાલગઢમા રહેતા યુવકને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો . પિતાનાં ઠપકાથી માઠુ લાગતા પુત્રએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ . યુવકનાં…

View More ધ્રાંગધ્રાના ગોપાલગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી હવસનો શિકાર બનાવવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીને હાઇકોર્ટે જામીન ઉપર છોડી મુકવા હુકમ કર્યો છે.…

View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ

થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન ઝડપાયું ચાર કૂવાઓ સીલ, રૂા.26 લાખનો મુદ્દામાલ જપ્ત

થાનગઢ તાલુકાના રતનપર ટીંબામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આકસ્મિક તપાસ કરતા ગેરકાયદેસર કોલસા ખનન ઝડપી પાડ્યું છે. આ દરોડા દરમિયાન કોલસા કાઢવા…

View More થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન ઝડપાયું ચાર કૂવાઓ સીલ, રૂા.26 લાખનો મુદ્દામાલ જપ્ત

અમરાપરમાં પાણી ઉડવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી

ચાર લોકો ઘવાયા, ઇજાગ્રસ્તોને રાજકોટ રિફર કરાયા: ગામમાં તંગદિલી સુરેન્દ્રનગર જિલ્લાના અમરાપર ગામે પાણી ઉડવા મામલે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની…

View More અમરાપરમાં પાણી ઉડવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી

સુરેન્દ્રનગરના ઝિંઝુવાડાના રણમાં ફસાયેલા 100 ભાવિકોનું રેસ્કયુ

સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યાએ દર્શન કરવા ગયેલા 100થી વધુ શ્રદ્ધાળુઓ કાદવમાં ફસાયા હતા. આઠ ગાડીઓ અને એક લક્ઝરી બસ ફસાઈ જતાં, ઝીંઝુવાડાના સરપંચ…

View More સુરેન્દ્રનગરના ઝિંઝુવાડાના રણમાં ફસાયેલા 100 ભાવિકોનું રેસ્કયુ

જમ્મુ-કાશમીરમાં ફરજ દરમિયાન ધ્રાંગધ્રાના જવાનની વીરગતિ

નરાળી ગામના મુલાડિયા વહાણભાઈ સવજીભાઈને રાષ્ટ્રીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના શહીદ જવાન મુલાડિયા વહાણભાઈ સવજીભાઈને આજે તેમના વતન ખાતે રાષ્ટ્રીય…

View More જમ્મુ-કાશમીરમાં ફરજ દરમિયાન ધ્રાંગધ્રાના જવાનની વીરગતિ

સુરેન્દ્રનગરમાં જમણવારમાં છાશ પીધા બાદ નાના બાળકો સહિત 200 લોકોને ફૂડપોઈઝનીંગ

સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. છાશ પીધા બાદ 200થી વધુ લોકોની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં…

View More સુરેન્દ્રનગરમાં જમણવારમાં છાશ પીધા બાદ નાના બાળકો સહિત 200 લોકોને ફૂડપોઈઝનીંગ