ટેનિસ જગતના સૌથી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન 2026ની ટ્રોફી પર વિશ્વના નંબર વન ખેલાડી જાનિક સિનરે કબજો જમાવી લીધો છે. મેન્સ સિંગલ્સના હાઈ-વોલ્ટેજ ફાઈનલ મુકાબલામાં…
View More વિમ્બલ્ડન વિજેતાને 46.08 અને રનર્સ-અપને 23.04 કરોડનું ઇનામCategory: Sports
લોડર્સના મેદાનમાં બરોડાની યાસ્તિકા ભાટિયાએ સદી ફટકારી ઇતિહાસ રચ્યો
લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગઈ કાલે ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ-મેચમાં ભારતે જીત માટે 457 રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં 285-10નો સ્કોર કરનાર ભારતે…
View More લોડર્સના મેદાનમાં બરોડાની યાસ્તિકા ભાટિયાએ સદી ફટકારી ઇતિહાસ રચ્યોસારા સાથે અફેરની વાતો વચ્ચે ગિલની તન્વી શાહ સાથેની તસવીર વાયરલ
ટીમ ઇન્ડિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલ વિમ્બલડનને લઈને ભારે ચર્ચામાં છે. શુભમન ગિલને રોયલ બોક્સમાં સચિન તેંડુલકર અને તેના પરિવાર સાથે બેસીને મેચ…
View More સારા સાથે અફેરની વાતો વચ્ચે ગિલની તન્વી શાહ સાથેની તસવીર વાયરલઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં રાણાના બદલે પ્રિન્સને સ્થાન
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 14મી જુલાઈથી ત્રણ વન-ડે મેચની સિરીઝ શરૂૂ થઈ રહી છે ત્યારે તે અગાઉ ભારતીય ટીમમાં એક બદલાવ કરાયો છે. ટીમના…
View More ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં રાણાના બદલે પ્રિન્સને સ્થાનએલેકઝાન્ડર ઝવેરેવને હરાવીને યાનિક સિનર બન્યો વિમ્બલ્ડન કિંગ
સતત બીજું વિમ્બલ્ડન ટાઈટલ અને પાંચમો ગ્રાન્ડ સ્લેમ જીત્યો ઇટાલિયન ટેનિસ સુપરસ્ટાર યાનિક સિનર પોતાનો પ્રભાવશાળી પ્રવાસ ચાલુ રાખે છે.ફિટનેસ સમસ્યાઓના કારણે 2026 ફ્રેન્ચ ઓપન…
View More એલેકઝાન્ડર ઝવેરેવને હરાવીને યાનિક સિનર બન્યો વિમ્બલ્ડન કિંગઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સના રાજીનામા બાદ બ્રેન્ડન મેક્કુલમે પણ હેડ કોચ પદ છોડયું
ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધા બાદ બ્રેન્ડન મેક્કુલમે ટેસ્ટ મુખ્ય કોચના પદ પરથી હટી જવાનો નિર્ણય કર્યો છે. મેક્કુલમે રાજીનામું…
View More ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સના રાજીનામા બાદ બ્રેન્ડન મેક્કુલમે પણ હેડ કોચ પદ છોડયુંફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમને હરાવીને સ્પેન સેમિફાઇનલમાં
મેરિનોએ 88મી મિનિટે વિજયી ગોલ ફટકાર્યો સ્પેને ફિફા વર્લ્ડ કપ 2026 ના ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને 2-1 થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. લોસ એન્જલસ સ્ટેડિયમમાં રમાયેલી…
View More ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમને હરાવીને સ્પેન સેમિફાઇનલમાંભારત-ઇંગ્લેન્ડ T20 શ્રેણીનો આજે અંતિમ મેચ, ટીમમાં થશે મોટો બદલાવ?
ભારત-ઇંગ્લેન્ડ ટી-20 શ્રેણીનો પાંચમો અને અંતિમ મેચ આજે સાઉથમ્પ્ટનમાં રમાશે. ચાર મેચ બાદ ટીમ ઇન્ડિયા શ્રેણીમાં 0-3 થી પાછળ છે. ખાસ કરીને બેટિંગ નિષ્ફળત રહી…
View More ભારત-ઇંગ્લેન્ડ T20 શ્રેણીનો આજે અંતિમ મેચ, ટીમમાં થશે મોટો બદલાવ?લોડ્ર્સની ઐતિહાસિક મહિલા ટેસ્ટમાં સ્મૃતિ, હરમન અને દિપ્તીની ફિફ્ટી
ઈંગ્લેન્ડ સામેના ટેસ્ટના પ્રથમ દિવસે 285 રનમાં ભારતીય ટીમ ઓલ આઉટ, ઈંગ્લેન્ડે 21 રનમાં 1 વિકેટ ગુમાવી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ગઇકાલે પહેલી જ વખત…
View More લોડ્ર્સની ઐતિહાસિક મહિલા ટેસ્ટમાં સ્મૃતિ, હરમન અને દિપ્તીની ફિફ્ટીજેનિક સિનર નોવાક જોકોવિચને હરાવી વિમ્બલ્ડનની ફાઈનલમાં
ટેનિસજગતના સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક સ્ટેજ ’વિમ્બલ્ડન 2026’ માં એક નવો ઈતિહાસ રચાઈ ચૂક્યો છે. ઓલ ઈંગ્લેન્ડ ક્લબના સેન્ટર કોર્ટ પર રમાયેલી પુરુષ સિંગલ્સની હાઈ-વોલ્ટેજ…
View More જેનિક સિનર નોવાક જોકોવિચને હરાવી વિમ્બલ્ડનની ફાઈનલમાં